हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Xray
Xray News
Toilet Seat
ટોઈલેટ સીટ પર બેસતા જ મહિલાનું ઘૂંટણનું હાડકું તૂટ્યું, કારણ જાણી દંગ રહી જશો
ટોઈલેટમાં બેસવા દરમિયાન ઢીંચણનું હાડકું તૂટ્યા પછી ઈંગ્લેન્ડની એક મહિલા ખતરનાક બીમારી અંગે બીજાને ચેતવણી આપી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ 26 વર્ષની બેથાની ઈસને 19 વર્ષની ઉંમરમાં ઘૂંટણના દર્દનો અનુભવ કર્યો અને એક વધુ ડોક્ટરની મુલાકાત કરી.
Jun 7,2023, 12:32 PM IST
Xray
માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
રક્ષામંત્રી રાજનાથ સિંહ 8 ઓક્ટોબરે દશેરાના દિવસે પહેલુ રાફેલ યુદ્ધ વિમાન મેળવશે. તે દિવસે બે સીટવાળા વિમાનના ટ્રેનર વર્ઝનમાં તે ઉડાન પણ ભરશે. તેની વચ્ચે યૂરોપીય મિસાઈલ કંપની MDBAએ કહ્યુ છે કે રાફેલમાં અતિ આધુનિક મિટિઓર અને સ્કાલ્પ મિસાઈલ તહેનાત થશે. જે દુશ્મનોના લક્ષ્યને ઘણી ઉંડાઈ સુધી ભેદવામાં સક્ષમ બનશે.
Oct 7,2019, 22:10 PM IST
Xray
માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ...
ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા, ઢબુડીએ દાવો છે કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ગંભીર બીમારી ડોકટરે નથી પરંતુ પોતાની ઢબુડીએ મટાડી છે અને જેને લાગતો એક વિડીયો પણ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ પણ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિને ઢબુડીના સેવકો પૂછી રહયા છે અને જેનો જવાબ સામેનો વ્યક્તિ આપી રહ્યો છે જેમાં પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારનો વ્યક્તિ જણાવી રહ્યો છે કે, જેણે ઢબુડી માની માનતા રાખી હતી અને તે તેલના ડબ્બા આપવા માટે આવ્યો છું. મહત્વનું છે, કે યુ ટ્યુબ પર વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં ગૃહમંત્રીનું નામ લઇને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રાયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
Sep 2,2019, 0:45 AM IST
Xray
સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શનિવારે મોટો નિર્ણય લેવાયો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુત્રો અનુસાર 5 ઝોનના આધાર પર લેવાયેલા મંતવ્યમાં સોનિયા ગાંધીનું નામ વચગાળાના અધ્યક્ષ તરીકે સામે આવ્યું હતું. પહેલા તો તેમણે સ્વિકારી લીધું. જો કે નેતાઓનાં કહ્યા બાદ તેમણે વચગાળાનાં કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે હા પાડી દીધી હતી. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સોનિયા ગાંધી કોંગ્રેસનાં નવા અધ્યક્ષ છે.
Aug 11,2019, 23:30 PM IST
Trending news
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...