हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
world famous
World famous News
White desert
રણોત્સવનું કરો પ્લાનિંગ; વાંચો અહીં લોકપ્રિય એવા રણોત્સવ અને ટેન્ટસિટી વિશે વિગતવાર
રણોત્સવની શરૂઆત સાથે સફેદ રણની વચ્ચે એક નાનકડું નગર ધબકતું થઈ જાય છે. કચ્છની ભાતીગળ પરંપરા અને ધોરડો ગામની મહેમાનગતિ ટેન્ટ સિટીને એક આગવું સ્વરૂપ આપે છે. ટેન્ટ સિટીમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે, જેઓ અહીંના જુદા જુદા આકર્ષણોને માણી રહ્યા છે. કેવી છે ટેન્ટ સિટીનો માહોલ.
Dec 30,2023, 19:15 PM IST
gujarat
પાટીદારોનો હુંકાર! સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વઉમિયાધામ પણ વિશ્વપ્રસિદ્ધ બનશે!
પાટીદારોની બે મુખ્ય સંસ્થાઓની બેઠકમાં બંને દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓએ સમાજપયોગી અને સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી હતી. આ સાથે જ વિશ્વઉમિયાધામ મંદિરના ધર્મસ્તંભના નિર્માણ કાર્યને પણ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ટ્રસ્ટીઓ નિહાળ્યું હતું.
Jul 12,2023, 11:51 AM IST
Pramukh Swami Maharaj
પ્રમુખસ્વામી મહારાજને અંજલિ રૂપે વિશ્વવિખ્યાત નાયગરા ધોધ રોશનીમાં ઝળહળી ઉઠ્યો, PHOTO
સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને UNAOC (યુનાઈટેડ નેશન્સ અલાયન્સ ઓફ સિવિલાઈઝેશન્સ) ના પ્રતિનિધિ એવા શ્રી મિગ્વેલ મોરેટિનોસ દ્વારા વિશ્વમાં વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સંવાદિતા સ્થાપવામાં સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા વિષે વાત કરવામાં હતી. ભારતના UN ખાતેના કાયમી પ્રતિનિધિ એવા રુચિરા કંબોજ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
Dec 9,2022, 22:30 PM IST
world famous
વિશ્વવિખ્યાત કચ્છના પાબીબેન રબારીએ દેશવાસીઓને કરી ખાસ અપીલ, જાણી લેજો...
"હરી-જરી" રબારી ભરતની વિવિધ વસ્તુઓ બનાવતા કુટીર ઉદ્યોગ થકી અનેક મહિલાઓને રોજગાર આપતા પાબીબેન મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ
Aug 10,2022, 20:11 PM IST
simple celebration
JAMNAGAR ના વિશ્વવિખ્યાત તાજિયાની કોરોનાને ધ્યાને રાખી સાદાઇથી ઉજવણી
શહેરમાં મહોરમની ઉજવણી વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે સતત બીજા વર્ષે આજે મોહરમ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા જામનગર ખાતે તાજિયાના વિશાળ જુલૂસ નહિ કાઢીને માત્ર માતમ ખાતે પડમાં તાજીયા રાખી મહોરમની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના માતામના પર્વ મહોરમમાં તાજીયાનું એક વિશેષ આકર્ષણ રહેતું હોય છે અને સતત બે મહિનાની જહેમતથી વિવિધ તાજિયા કમિટી દ્વારા આકર્ષક અને રંગબેરંગી તાજિયા બનાવવામાં આવતા હોય છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારની કોવિડ ગાઇડલાઇન પગલે મહોરમની સાદગી ઉજવણી જામનગરમાં કરવામાં આવી.
Aug 21,2021, 0:11 AM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!