हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World Environment Day 2020
World environment day 2020 News
World Environment Day 2020
World Environment Day 2020: પર્યાવરણ શુદ્ધ કરવાનું અડધુ કામ તો કોરોનાએ કરી આપ્યું
દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસ (World Environment Day) ને ઉજવવા પાછળનો હેતુ છે કે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે. પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. 5 જૂન, 1974ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. વર્લ્ડ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઈ હતી. 1972માં પહેલીવાર પર્યાવરણ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો.
Jun 5,2020, 10:36 AM IST
World environment day
વિશ્વનું સૌથી સ્વચ્છ સ્થળ: હવા,પાણી અને જમીન આજે પણ અક્ષુણ અને અણીશુદ્ધ
માનવ ગતિવિધિઓનાં કારણે જળવાયુમાં ઝડપથી પરિવર્તન થઇ રહ્યું છે, એટલા માટે વૈજ્ઞાનિકો અને સંશોધકોએ પૃથ્વી પર એક એવો ખુણો શોધવા માટે હંમેશા સંઘર્ષ કર્યો છે. જે લોકોની પહોંચથી દુર હોય અને તેના પર માનવ ગતિવિધિઓનો કોઇ પ્રભાવ ન હોય. કોલોરાડો સ્ટેટ યૂનિવર્સિટીનાં સંશોધકોએ અત્યારે એક એવા વાયુમંડળીય વિસ્તાર શોધ્યો છે જે માનવીય ગતિવિધિથી જરા પણ પ્રભાવિત નથી થયો. તેમનું કહેવું છે કે અહીં વિશ્વની સૌથી સાફ હવા છે, જે એરોસોલ કણોથી મુક્ત છે. આ દક્ષિણી મહાસાગરની ઉપર આવેલું છે, જે અંટાર્કટિકાનાં ચારે તરફ છે.
Jun 4,2020, 17:08 PM IST
Trending news
Surya Nakshatra Gochar
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે લાભ
bollywood
મોટો ખુલાસો! આ અભિનેત્રીનું બન્યું હતું રેટકાર્ડ, 'કામ' માટે ક્રૂઝમાં જવા થઈ હતી ઓફર
gujarat
શું ગુજરાતમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરીનો પ્રયાસ
lifestyle
મેનફોર્સથી લઈને ગોદરેજ! આ છે દેશની ટોચની કોન્ડોમ બનાવતી 5 કંપનીઓ, જાણો કઈ છે નંબર વન
jaipur court
જજે કહ્યું- આવી પત્ની ભરણપોષણની હકદાર નથી, જયપુરનો છે જબરદસ્ત કેસ
bollywood
શૈલેષ લોઢા, જેનિફર બાદ હવે આ અભિનેત્રીએ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપો
mukesh ambani
Mukesh Ambani:અંબાણીના ઘરે જે ગાયનું દૂધ આવે છે એ ગાયોને પણ જલસા છે, આવી મળે સુવિધાઓ
breaking news
UNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થન
Shocking Report About Marriage Trend
Shocking Report: વર્ષ 2100 સુધી ખતમ થઈ જશે લગ્નની પ્રથા! પછી કોઈ નહીં કરે Marriage
Bhool Bhulaiyaa 3
Teaser: જોરદાર છે ભુલ ભુલૈયા 3 ફિલ્મનું ટીઝર, જોઈ લો ફટાફટ મંજુલિકા અને રુહ બાબાને