हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
124/ 1
(14.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Woman Farmer
Woman farmer News
Flower Farming
દેશી મેમે શરૂ કરી વિદેશી ફૂલોની ખેતી, નોકરીના બદલે ખેતી વડે કરે છે લાખોની કમાણી
Agriculture News: મહિલાઓ માત્ર શિક્ષણમાં જ પ્રગતિ નથી કરી રહી પરંતુ તેઓ ખેતીમાં પણ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. પુણેની આવી જ એક મહિલા છે જે ઉચ્ચ શિક્ષિત છે. પરંતુ, તેણે નોકરીને બદલે ખેતી પસંદ કરી. આજે તે જરબેરાના ફૂલોની ખેતીમાંથી દર વર્ષે લાખોની કમાણી કરી રહી છે.
Jan 24,2024, 10:19 AM IST
success story
15 લાખના પગારવાળી નોકરી છોડી યુવતીએ શરૂ કરી ખેતી, જોત જોતામાં બની ગઈ કરોડપતિ!
મહિલા ખેડૂત સ્મારિકા ચંદ્રાકરનું કહેવું છે કે તેના કૃષિ ફાર્મમાં 19 એકરમાં રિંગણ છે. આ પહેલા તેમણે ખેતરમાં દૂધી, કાકડી અને કારેલા પણ વાવ્યા હતા. આમ તો સ્મારિકાનું બાળપણ ગામડામાં વિતેલું છે પરંતુ ત્યારબાદ અભ્યાસ માટે પુના જતા રહ્યા અને હવે પાછા ગામડામાં આવી ગયા.
Jan 4,2024, 16:19 PM IST
અરવલ્લી
અરવલ્લીમાં મહિલા ખેડૂત ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
મોડાસાના મોદરસુંબામાં આધેડ મહિલાએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કર્યો હતો. મોડાસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ કાલે બપોરે મહિલા ખેડૂતે ઘરમાં છત સાથે વાયર ભરાવી ગળે ફાસો ખાધો હતો. પરિવારજનોનો આક્ષેપ પાક નિષ્ફળ જવાની ચિંતામાં મહિલા ખેડૂતે આપઘાત કર્યો છે. કમોસમી વરસાદને લઈને ત્રણ વીઘામાં અડદ અને મગફળીનું વાવેતર કર્યું હતું.
Nov 4,2019, 14:45 PM IST
Trending news
Hathras Stampade
હાથરસ: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે