Wifi router News

Wifi Router ને રાત્રે કેમ ન રાખવું જોઇએ On, કારણ જાણ્યા પછી ક્યારેય નહી કરો આવી ભૂલ
Turning Off Wifi Router: જો તમે ઘરમાં વાઈફાઈ રાઉટર ચલાવો છો અને રાત્રે તેને સ્વીચ ઓફ ન કરો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઈન્ટરનેટ ચલાવવા માટે વાઈફાઈ રાઉટરનો ઉપયોગ કરવામાં આવે છે.આમ કરવાથી આખા ઘરમાં સારું ઈન્ટરનેટ કવરેજ મળે છે, એટલું જ નહીં તેની સ્પીડ પણ ખૂબ ઝડપી છે. એવામાં, તમારે ઑફિસનું કામ કરવું હોય કે પછી મનોરંજન માટે HD ગુણવત્તામાં મૂવી ડાઉનલોડ કરવી હોય, વાઇફાઇ રાઉટર હંમેશા કામમાં આવે છે. જો કે, જો તમે તેને રાત્રે સૂતી વખતે ચાલુ રાખો છો તો તે સમસ્યા ઊભી કરી શકે છે. મોટાભાગના લોકોને આ વાતની જાણ નહીં હોય, પરંતુ રાત્રે સૂતી વખતે WiFi રાઉટરને બંધ રાખવું જોઈએ, જો તમે આ ન કરો અને તેની પાછળનું કારણ નથી જાણતા, તો આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ...
Sep 28,2023, 23:00 PM IST

Trending news