हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
white fungal infection
White fungal infection 0 News
Rajkot
રાજકોટમાં વધુ એક ફંગસનું દર્દીઓ પર આક્રમણ, જે હાડકા પણ ઓગાળી દે છે
કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતો સાજા થઈ રહ્યાં છે. પરંતુ રિકવર થયા બાદ પણ ઓરલ હાઈજીનિંગ ન થવાના કારણે ફંગસ થવાનો ખતરો વધી રહ્યો છે. કેમ કે, કોરોનાથી રિકવરી માટે દર્દીઓને કોર્ટિકો સ્ટીરોઈડ આપવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ એ દર્દીઓના મોઢામાં એક પ્રકારની એસ્પરઝિલસ ફંગસ (Aspergillus fungus), કેન્ડીએસિસ ફંગસ થઈ જાય છે. આ ફંગસ એટલે ખતરનાક છે કે, તે ધીરે ધીરે ફેફસામાં પહોંચી જાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. આમ, ધીરે ધીરે આ ફંગસ આખા શરીરમાં ફેલાઈ જાય છે. તે એટલુ ખતરનાક છે કે, તે હાડકા પણ ગાળી દે છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની ફંગસના કેસ વધી રહ્યાં છે.
May 27,2021, 12:23 PM IST
Trending news
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી