हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
148/ 7
(55.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
when the time comes
When the time comes News
MP Mansukh Vasava
મને પાડવા વાળા અનેક લોકો ખોવાઇ ગયા, ચૂંટણી આવે ત્યારે થાય તે કરી લેજો: વસાવા
સાંસદ મનસુખ વસાવા પોતાનાં સ્પષ્ટ વક્તા સુખી ભવેતનાં નિયમો અનુસાર વારંવાર ચર્ચામાં આવતા રહે છે. મામલતદારની ઝાટકણી કાઢ્યા બાદ હવે ફોરેસ્ટ ગાર્ડની ઝાટકણી કાઢીને સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હું માત્ર વોટ મેળવવા માટે રાજકારણમાં નથી આવ્યો. સમાજ અને લોકોનાં કામ કરવા માટે રાજકારણમાં આવ્યો છું. ફોરેસ્ટ ગાર્ડ એમ કહે છે કે ચૂંટણીમાં પાડી દઇશું તો ભાઇ હું 1995 થી રાજકારણમાં જીતતો આવ્યો છું, તમતમારે પાડી દેજો. હું પ્રજા માટે લડુ છું પ્રજાની સુખાકારી મારૂ મુખ્ય લક્ષ્ય છે. હું રાજ્ય અને ભારત સરકારમાં મંત્રી રહી ચુક્યો છું. અમે પાડી દઇશું તેવા વ્હેમમાં કોઇ ન રહે. મને પાડવા વાળા અનેક ખોવાઇ ગયા છે.
Mar 19,2022, 22:28 PM IST
Patil Bhau
ચૂંટણી માટે પાટીલનો નવો મંત્ર, કર્મ કરો ફળની આશા ન રાખો,સમય આવ્યે દરેકને ફળ મળશે
મહાનગરપાલિકા પર ફરી એક વાર પોતાનું શાસન યથાવત રાખવા ભાજપે કમર કસી છે. નારાણપુરાના એક હોલમાં મળેલી અમદાવાદ શહેર ભાજપની ચિંતન બેઠકમાં ચૂંટણી અંગેની રણનીતિ પર મંથન થયું. ભાજપના પ્રદેશ પ્રમુખે નેતાઓને એક ઘર એક હોદ્દાની વાતનું પુનરાવર્તન કર્યું તો સાથે જ આગેવાનોને ધીરજ રાખવાનો પણ મંત્ર આપ્યો. દરેક શક્તિશાળી નેતાને હોદ્દો મળે તે જરૂરી નથી, ધીરજ થી કામ કરીએ તો પદ ચોક્કસ મળે છે.
Dec 25,2020, 8:16 AM IST
Trending news
BJP gujarat
CMO માંથી જેને કાઢી મૂકાયો હતો, તે ધ્રુમિલ પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત