हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MP Mansukh Vasava
Mp mansukh vasava News
ZEE 24 Kalak Original Video
નર્મદામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો, અધિકારીઓને આપી કડક સૂચના
MP Mansukh Vasava angry at development week event in Narmada, instructs officials
Oct 15,2024, 9:40 AM IST
MP Mansukh Vasava
સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહ, મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર..
MP Mansukh Vasava's honor ceremony, Mansukh Vasava's allegation against Chaitar Vasava
Jul 28,2024, 16:00 PM IST
bjp
ચૂંટણીની જાહેરાત પહેલાં ભરૂચ બેઠક પર જામ્યો જંગ, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ AAP-કોંગ્રેસ પર પ્રહાર કર્યા
Not a matter to worry, says BJP MP Mansukh Vasava over possible coalition of AAP-Cong in Gujarat
Feb 22,2024, 16:15 PM IST
gujarat
મનસુખ વસાવાએ કહ્યું; 'ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી'
ભરૂચ લોકસભામાં ભાજપ સામે ખૂબ નબળા ઉમેદવાર ઉતાર્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં એક જ ચાલે કે જેની સરકાર છે તે જ ચાલશે. જેની કેન્દ્રમાં સરકાર છે તે જ ચાલશે. ચૈતર વસાવાએ ભરૂચ ખાતે ફિલ્મી સ્ટાઇલથી કહ્યું હતું કે "ચૈતર વસાવા હૈ ઝુકેગા નહિ સાલા" આ ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર ચાલુ કરનારને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી.
Feb 13,2024, 16:19 PM IST
MP Mansukh Vasava
મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન, બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ મુદ્દે કહી મોટી વાત
BJP MP Mansukh Vasava Controversial Statement : ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વધુ એક વિવાદિત નિવેદન.. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ મામલે કર્યા પ્રહાર
Oct 21,2023, 15:14 PM IST
MP Mansukh Vasava
સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આપ્યો જવાબ, ચૈતર વસાવાએ રામ મંદિર, SOU, સરકાર અંગે કરી હતી ટિપ્પણી
Instead of opening clinics, offer service at govt hospitals:MP Vasava to doctors of tribal community
Oct 20,2023, 17:35 PM IST
Bharuch
'મારી વિરુદ્ધ કેટલાક લોકો પાટીલને ગેરમાર્ગે દોરે છે..',મનસુખ વસાવાએ ફરી કાઢ્યો બળાપો
MP Mansukh Vasawa's allegation: ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપની જૂથબંધી હવે ગાંધીનગર કમલમમાં પહોંચી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી.
Sep 10,2023, 18:14 PM IST
gujarat
મનસુખ વસાવા આકરા પાણીએ! એક સેકેન્ડ પહેલા અધિકારીઓના વખાણ કર્યા અને પછી ઝાટક્યા!
અવારનવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામે અવારનવાર શાબ્દિક યુદ્ધ ચાલતુ હોય છે તે બંન્ને બળિયા આજે એક મંચ પર દેખાયા હતા
Aug 5,2023, 18:18 PM IST
gujarat
ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારની ખોલી રહ્યાં છે પોલ, જેઠા ભરવાડ બાદ આ સાંસદે ઉઠાવ્યો અવાજ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. વર્ષ 2023ના માનરેગાના ડેડીયાપાડા,તિલકવાળા અને નાંદોદનું ઓનલાઇન ટેન્ડર મંગાવ્યું હતું.
May 11,2023, 17:55 PM IST
MP Mansukh Vasava
વસાવા V/S વસાવા વૉર ચરમસીમાએ! નર્મદામાં ભ્રષ્ટાચાર મુદ્દે ઓપન ડિબેટ માટે તૈયાર ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા
Its MP Mansukh Vasava v/s AAP MLA Chaitar Vasava over alleged corruption in Narmada
Apr 1,2023, 14:25 PM IST
MP Mansukh Vasava
રેતી સહિત કુદરતી ખનીજના ખનન અંગે સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને લખ્યો પત્ર
MP Mansukh Vasava write a letter to PM Modi
Feb 15,2023, 17:10 PM IST
Narmada Hospital
કાર્યક્રમ સ્થળની જાણકારી ન અપાતા મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવા અધિકારીઓ પર અકળાયા
નર્મદા જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્વારા હોસ્પિટલના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમમાં સાંસદોને સ્થળની જાણકારી ન અપાતા બંને સાંસદો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પહોંચ્યા હતા.
Oct 3,2022, 20:15 PM IST
gujarat
રાજ્યમાં કથળેલા શિક્ષણના સ્તર મુદ્દે વસાવાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું; 'મારી પાસે પુરાવા
રાજપીપળામાં યોજાયેલ શાળાના બાળકોના કારકિર્દી માર્ગ દર્શન સેમિનારમાં સાંસદ મનસુખ વાસવાનું મોટું નિવેદન સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી રહ્યું છે. રાજ્યના શિક્ષણના સ્તર મામલે સાંસદ મનસુખ વસાવાએ અનેલ સવાલ ઉઠાવ્યા હતા.
May 30,2022, 15:59 PM IST
MP Mansukh Vasava
મને પાડવા વાળા અનેક લોકો ખોવાઇ ગયા, ચૂંટણી આવે ત્યારે થાય તે કરી લેજો: વસાવા
સાંસદ મનસુખ વસાવા પોતાનાં સ્પષ્ટ વક્તા સુખી ભવેતનાં નિયમો અનુસાર વારંવાર ચર્ચામાં આવતા રહે છે. મામલતદારની ઝાટકણી કાઢ્યા બાદ હવે ફોરેસ્ટ ગાર્ડની ઝાટકણી કાઢીને સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હું માત્ર વોટ મેળવવા માટે રાજકારણમાં નથી આવ્યો. સમાજ અને લોકોનાં કામ કરવા માટે રાજકારણમાં આવ્યો છું. ફોરેસ્ટ ગાર્ડ એમ કહે છે કે ચૂંટણીમાં પાડી દઇશું તો ભાઇ હું 1995 થી રાજકારણમાં જીતતો આવ્યો છું, તમતમારે પાડી દેજો. હું પ્રજા માટે લડુ છું પ્રજાની સુખાકારી મારૂ મુખ્ય લક્ષ્ય છે. હું રાજ્ય અને ભારત સરકારમાં મંત્રી રહી ચુક્યો છું. અમે પાડી દઇશું તેવા વ્હેમમાં કોઇ ન રહે. મને પાડવા વાળા અનેક ખોવાઇ ગયા છે.
Mar 19,2022, 22:28 PM IST
MP Mansukh Vasava
મનુસખ વસાવાએ કર્યો ખુલાસો, કહ્યું; અધિકારીઓ એકબીજા સામે જોઈને હસતા હતા જેથી...
સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર કક્ષાના અધિકારીને બોલેલ અપશબ્દ બદલ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, નારેશ્વર પાસે બનેલી ઘટનાથી હું ઘણો દુઃખી થયો હતો, જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
Feb 23,2022, 16:40 PM IST
MP Mansukh Vasava
Narmada: MP Mansukh Vasava's fierce vengeance, see VIDEO
Narmada: MP Mansukh Vasava's fierce vengeance, see VIDEO
Apr 7,2021, 14:00 PM IST
Dadiapada
ડેડીયાપાડામાં વિકાસના કામોના ખાત મુહૂર્તમાં દારૂથી થયો અભિષેક, સાંસદ થયા નારાજ
ડેડીયાપાડા તાલુકાના રસ્તા ખાત મુહૂર્તમાં બીટીપી ધારાસભ્ય મહેશ વસાવા, ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન બહાદુર વસાવા, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાની હાજરીમાં દારૂથી અભિષેક કરવામાં આવ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમમાં આ વિવાદિત ઘટના બનતા મનસુખ વસાવા નારાજ થયા છે.
Oct 28,2020, 19:18 PM IST
રાજપીપળા
રાજપીપળા: 80 પથારીની સિવિલમાં 150 દર્દીઓ, સાત દિવસે એકવાર આવે છે સર્જન
રાજપીપળા સિવિલ હોસ્પિટલની ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લેતા દર્દીઓની હાલત જોઇને તેઓ દ્રવી ઉઠયા હતા. જો કે રાજપીપળા સિવિલ હોસ્પીટલમા ક્ષમતા કરતા વધુ દર્દીઓ દાખલ થયા હોવાનું બહાર આવ્યુ છે. રાજપીપલા સિવિલ હોસ્પીટલની સ્થાપના વર્ષ 1919માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી. 1997માં આ હોસ્પીટલને સિવિલ હોસ્પીટલમાં કન્વર્ટ કરાઇ હતી.
May 14,2019, 18:34 PM IST
Trending news
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી