हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
55/ 2
(8.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Wanted Accused
Wanted accused News
gujarat
પોલીસ બની બહુરૂપી! ફિલ્મી ઢબે ગુજરાતમા વોન્ટેડ આરોપીને ઝડપ્યો,જાણો રસપ્રદ સમગ્ર ઘટના
નસવાડી ગામના ખરીદી બજારમાં એસ.ઓ.જી.ના જવાનોએ આરોપીને ઝડપી પાડવા માટે સતત ત્રણ દિવસ વેશ પલટો કરી ગામમાં રોકાણ કર્યું હતું, SOG પોલસ ગામની ભૌગોલીક પરિસ્થીતિથી વાકેફ થઈ, સાથે જ હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ એનાલીસીસથી ફરાર આરોપીની વોચમા પાણીપુરીની લારી, શાકભાજીની લારી અને લીલા નાળીયેરની લારી ચલાવી.
Jan 4,2024, 18:24 PM IST
gujarat
મોટી સફળતા! 20 વર્ષથી અનેક ગામમાં વેશ બદલીને રહેતો વોન્ટેડ આરોપી ઝડપાયો, કાંડ એવા કે
20 વર્ષથી આરોપી જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાયેલો હતો. આરોપી વિરુદ્ધ 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરીને ભેદ ઉકેલ્યો છે.
Nov 1,2023, 16:40 PM IST
gujarat
સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવવાનો વોન્ટેડ આરોપી ઝડપાયો, જાણો શું હતી સમગ્ર ઘટના?
સુરતથી ઉતરાણ વચ્ચે રેલ્વે પાટા ઉપર લોખંડના-લાકડાના બાકડા મૂકી ટ્રેન ઉથલાવી પાડવાના ઈરાદે મૂકી રાખતા અહીસા એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગે ટકરાતા ટ્રેન અવરોધવાનો ચકચારી બનાવ 28 ડીસેમ્બર ૨૦૧૭ના રોજ બન્યો હતો.
Feb 2,2023, 16:44 PM IST
gujarat
23 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપીને ફિલ્મી ઢબે ઝડપ્યો, SOG પોલીસે ખેલ પાડ્યો
છોટા ઉદેપુર તેમજ અન્ય જિલ્લાઓમાં લૂંટ, ધાડ, આર્મ્સ, મારા મારી, ઈંગ્લીશ દારૂ જેવા 23 ગંભીર ગુનાઓમાં વર્ષોથી વોન્ટેડ કુખ્યાત આરોપી સૂરેશ રાઠવાને જિલ્લા SOG પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
Apr 26,2022, 22:33 PM IST
breaking news
સુરતના કુખ્યાત વોન્ટેડ આરોપી ઝાફર ઉર્ફે ગોલ્ડનમેનને પોલીસે ઝડપી લીધો, કોણ છે આરોપી
સુરત શહેર પોલીસ કમિશનર અજય ટોમર એ મિશન ક્લીન શરૂ કર્યું છે, જેમાં ગંભીર ગુનાને અંજામ આપી નાસ્તા ભાગતાં આરોપીને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે 6 મહિના અગાઉ સલાબતપુર વિસ્તારમાં એક યુવક પર કેટલાક ઈસમોએ અંગત અદાવતમાં તલવાર વડે હુમલો કર્યો હતો.
Apr 18,2022, 23:05 PM IST
gujarat
સુરેન્દ્રનગરમાં પોલીસ ફાયરિંગમાં ગુજસીટોકના આરોપી પિતા-પુત્રનું મોત
સુરેન્દ્રનગર પોલીસની ફાયરિંગમાં આરોપી મુન્નો અને પુત્ર મદિનનું મોત થયું છે. સુરેન્દ્રનગરના માલવણ નજીક ગેડિયા ગામમાં આજે પોલીસ અથડામણ થઈ હતી. જેમાં બે વોન્ટેડ આરોપીઓના મોત નિપજ્યા છે. ગુજસીટોકના આરોપી પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે ચાર લોકો આ ઘટનામાં ઘાયલ થયા હોવાના સમાચાર છે.
Nov 7,2021, 11:23 AM IST
Gandhiji
ગાંધીજીની જન્મ જયંતીએ દરગાહમાંથી હથિયારોનો જથ્થો, લતીફનો સાગરીત મોહમ્મદ ટેમ્પો ઝડપાય
હથિયારો સાથે રીયલ લાઇફનો ખલનાયક મોહમ્મદ ટેમ્પો ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ડોન લતીફનો સાગરીત મોહંમદ ટેમ્પા અને તેના સાગરીતની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 8 પિસ્તોલ અને 62 જીવતાં કારતુસ જપ્ત કર્યા છે. આરોપીએ આ હથિયાર દરગાહમાં છુપાવ્યા હતા જે મળી આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા આ બન્ને આરોપીઓ કુખ્યાત ગુનેગાર મોહમ્મદ હુસૈન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઇ શેખ અને તેમનો ડ્રાઇવર સરફરાજ ઉર્ફે શફીની છે. જેમને ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે ઝડપી લીધા હતા.
Oct 2,2021, 17:14 PM IST
Ahmedabad
AHMEDABAD: 14 જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ગુજરાત ATSએ ઝડપી લીધો
14 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાત ATSના સકંજામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા કુખ્યાત આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. ગુજરાત ATSની ગિરફતમાં રહેલ કુખ્યાત અશરફ નાગોરીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી છેલ્લાં 9 મહિનાથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર નવાપુરામાં પોતાની ઓળખ બદલી છુપાઈ રહેતો હતો. જો કે ATSને બાતમી મળતાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અશરફ નાગોરી અને તેનાં ચાર સાગરીતો વિરૂદ્ધ 11 જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોક ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી અશરફ અને તેનાં સાગરીતોએ એડવોકેટ હસમુખલાલ પર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કર્યું હતુ. જેમાં 3 આરોપી ધરપકડ થઈ છે અન્ય એક સાગરીત ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે.
Sep 19,2021, 18:56 PM IST
Ahmedabad
અમદાવાદ શાહઆલમ ઘર્ષણ મામલે વોન્ટેડ આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ શાહઆલમ ઘર્ષણ મામલે વોન્ટેડ આરોપીની પોલીસે કરી ધરપકડ
Dec 21,2019, 16:15 PM IST
11 ઓક્ટોબર અજમેર બ્લાસ્ટ
11 ઓક્ટોબર અજમેર બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર ભરૂચમાંથી ઝડપાયો
11 ઓક્ટોબર, 2007માં અજમેર દરગાહમાં એક બોમ્બ મુકવામાં આવ્યો હતો જેના વિસ્ફોટ થતા 3 લોકોના મોત થયા હતા, તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં.
Nov 25,2018, 16:18 PM IST
Trending news
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર