हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vini Raman
Vini raman News
World Cup 2023
જમાઈનો દબદબો ! ગ્લેન મેક્સવેલ માટે વિની રમણનો પ્રેમ છલકાયો, આ રીતે વ્યક્ત કરી ખુશી
ગ્લેન મેક્સવેલની પત્ની વિની રમને ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ માટે ઘણો પ્રેમ વરસાવ્યો છે. એક અનોખી શૈલીમાં, તેણે 100 ને ક્રોસ કરીને ચિત્ર પર 201* લખ્યું. આ સાથે તેણે માત્ર 3 શબ્દોમાં જ દિલ ખોલીને વખાણ કર્યા. તેમની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
Nov 8,2023, 11:55 AM IST
Glenn Maxwell
કોણ છે વિની રમણ? પ્રેમમાં પાગલ બની ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો ભારતનો જમાઈ
Glenn Maxwell and Vini Raman: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બન્યો છે. AUSના ઓલરાઉન્ડરે ગર્લફ્રેન્ડ વિની સાથે લગ્ન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શુક્રવારે ભારતની વિની રમણ સાથે લગ્ન કર્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી IPL રમનાર મેક્સવેલ વર્ષ 2017 થી ભારતીય મૂળની વિનીને ડેટ કરી રહ્યો હતો. આ જ મહિનામાં એટલે કે 27 માર્ચે બંને તમિલ રિતીરિવાજો અનુસાર લગ્ન પણ કરશે.
Mar 19,2022, 20:58 PM IST
Australia
ભારતનો જમાઈ બન્યો ઓસ્ટ્રેલિયાનો આ ખતરનાક બેટ્સમેન, સામે આવી આ તસવીરો
ભારતીય છોકરી સાથે લગ્ન કરનાર ક્રિકેટરોની યાદીમાં હવે ઓસ્ટ્રેલિયાના એક ખતરનાક ક્રિકેટરનું નામ પણ જોડાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાનો આ વિસ્ફોટક ઓલરાઉન્ડર હવેથી ભારતનો જમાઈ બની ગયો છે.
Mar 19,2022, 15:10 PM IST
Glenn Maxwell
જાણો કોણ છે વિની રમણ? જેની સાથે ગ્લેન મેક્સવેલ કરવાનો છે લગ્ન
સોશિયલ મીડિયા પર વાયરલ થયું. જે તમિલ ભાષામાં છપાયેલું હતું. આ કપલે લગભગ એક વર્ષ પહેલાં સગાઈ કરી લીધી હતી. અને હવે એક મહિના પછી પોતાના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. મેક્સવેલે પોતાની સગાઈના સમાચારને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. જેના પછી તેની મંગેતરે પણ તેને શેર કર્યા હતા.
Feb 16,2022, 15:08 PM IST
Trending news
Shani Vakri 2024
29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય