हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vadodara Airport
Vadodara airport News
Vadodara Airport
વડોદરા એરપોર્ટ પર પાન-મસાલાની એક પિચકારી તમને 300 રૂપિયામાં પડશે...
Spitting of pan-masala will cost you Rs 300 at Vadodara airport...
Aug 27,2023, 17:15 PM IST
gujarat
એક પ્યાર ઐસા ભી! 4 ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક બન્યો પાયલોટ, ભાંડો ફૂટતા આશિક..
હાર્દિક દીક્ષિત/વડોદરા: શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેર પોલીસે એરપોર્ટ પરથી નકલી પાયલોટને દબોચ્યો છે. આ યુવકના કારનામા જાણશો તો તમે પણ ચોંકી ઉઠશો. વડોદરા એરપોર્ટ પર મુસાફરો ની સતત અવરજવર ચાલુ રહે છે, તેવામાં યુનિફોર્મમાં સજ્જ એક પાયલોટની એન્ટ્રી થાય છે. આ યુવક એરપોર્ટના ગેટ પર સુરક્ષા જવાનોની નજર સામે જ એરપોર્ટની અંદર પ્રવેશ મેળવી લે છે. પાયલોટ હોવાનું સમજી એરપોર્ટ સિક્યુરિટી એજન્સીના જવાનો તેને અંદર પ્રવેશ પણ આપી દે છે.
Aug 25,2023, 20:43 PM IST
gujarat
4-4 ગર્લફ્રેન્ડને પટાવવા પાઇલટ બની ફરતા યુવાનની પોલીસે ફિલ્મ ઉતારી! અજીબોગરીબ કિસ્સો
વડોદરા એરપોર્ટ પર સોમવારે રાત્રે દિલ્હી જતી ફ્લાઇટમાં પાઇલટ તરીકે ઓળખ આપી યુનિફોર્મમાં બોર્ડિંગ પાસ સાથે 20 વર્ષના યુવકે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
Aug 25,2023, 20:20 PM IST
Gujarat Airports
એરપોર્ટ એટલે ખોટનો ધંધો, ગુજરાતના 3 એરપોર્ટ દેવાળિયું ફૂંકવાના કગાર પર : ખુલાસો
Gujarat Airports : ત્રણ વર્ષમાં ગુજરાતના 10 એરપોર્ટને ખોટ સહન કરવી પડી... જો આવુ ને આવુ ચાલ્યા કરશે તો એરપોર્ટ બંધ કરવાનો વારો પણ આવશે... વડોદરા એરપોર્ટને કુલ ૧૪૫ કરોડ, સુરતને ૯૭ કરોડની ખોટ
Feb 18,2023, 19:06 PM IST
gujarat
વડોદરા આવતી ફ્લાઈટમાં જાણીતા બિઝનેસમેનનું શરમજનક કૃત્ય, ક્રૂ મેમ્બર જોઈ જતા...
મુંબઈથી વડોદરા આવી રહેલી ઈન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઈટમાં દારૂ ગટગટાવનાર યાત્રીને હરણી એરપોર્ટથી બહાર નીકળતી વખતે પોલીસે ઝડપી પાડ્યો હતો.
Sep 1,2022, 15:35 PM IST
gujarat
VIDEO: ગુજરાત આવેલ રાહુલ ગાંધીએ ગાંધીજીની પ્રિય સુત્તરની આંટી પગથિયાં પર ફેંકી દીધી
બરોડા એરપોર્ટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૂતરની આંટી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. તેને લઇ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ સૂતરની આંટી પહેરવાનો ઇનકાર કરતા ભાજપે આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી મુદ્દે ભાજપના નેતા ભરત ડાંગરે એક ટ્વીટ કર્યું છે.
May 10,2022, 17:43 PM IST
gujarat
સાવધાન! ગુજરાતના આ એરપોર્ટ પર ધોળા દિવસે લોકો લૂંટાઈ રહ્યા છે, જાણો શું છે કારણ?
મદાવાદ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ બાદ હવે વડોદરા એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉધાડી લુંટ શરૂ કરાઈ છે. 1 માર્ચથી ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાના સમાચાર છે.
Mar 7,2022, 8:52 AM IST
UIDAI
વડોદરામાં કબુતર બનાવશે કરોડપતિ: પક્ષી પકડો અને 1000 લઇ જાઓ...
કબુતર બનાવશે કરોડપતિ: પક્ષી પકડો અને 1000 રૂપિયા વળતરની વડોદરાની એરપોર્ટ ઓથોરિટીએ જાહેરાત કરી છે.
Dec 6,2019, 20:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસના 3 MLA , લોકસભાની ટીકિટને લઇને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશેો
સૌરાષ્ટ્રના કોગ્રેસના ત્રણ ધારાસભ્યો અને લોકસભા બેઠકોના દાવેદારોને દિલ્હીનું તેડું આવતા વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. કોગ્રેસના ધારાસભ્યો લલીત કગથરા, લલીત વસોયા અને કિરીટ પટેલ પોતાના બેગ લઈ દિલ્હી જવા ઉપડયા હતા.
Mar 26,2019, 21:23 PM IST
Trending news
breaking news
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ
Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ખરીદવા જેવા છે આ 2 શેર, એક્સપર્ટ્સે જતાવ્યો ભરોસો
Jamnagar
આખરે ભાન થયું ખરું! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનો દર્દીઓ માટે સૌથી મોટો નિર્ણય
Heatwave
ગરમીએ મચાવ્યો હાહાકાર, દિલ્હીમાં 52 ડિગ્રી ઉપર તાપમાન, બિહારમાં 80 બાળકો થયા બેભાન
breaking news
1000 કરોડ રૂપિયાનું કૌભાંડ! ગુજરાતના મોટા માથાઓના નામ ખુલે એવા એંધાણ
mangal gochar 2024
2 દિવસ બાદ મંગળ બનશે મહાબલી, આ રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ધન-સંપત્તિ વધશે
breaking news
'CBIની તપાસમાં તમારું નામ ખુલ્યું છે', કહીને 1 કરોડ 15 લાખની છેતરપીંડી, 16ની ધરપકડ
Gold rate
સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
fire broke
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, 20મી જૂને...
Banana
Banana: એક દિવસમાં કેટલા કેળા ખાઈ શકાય ? જાણો કોના માટે કેળા ખાવા હાનિકારક