हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NED
SA
56/ 4
(12.5)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
updates
Updates News
Lok Sabha Elections 2024
લોકસભા ચૂંટણી 2024, પ્રથમ તબક્કાના મતદાન અપડેટ્સ: 21 રાજ્યોના 102 બેઠક પર મતદાન
Lok Sabha Elections 2024, Phase 1 voting Updates : Many sitting MPs, candidates among early voters
Apr 19,2024, 17:35 PM IST
IAS Manish Bhardwaj
દિલ્હીથી IAS મનીષ ભારદ્વાજને આવ્યો બુલાવો, આણંદ કલેકટર તરીકે પ્રવિણ ચૌધરીની બદલી
મનીષ ભારદ્વાજના વિભાગો અન્ય અધિકારીઓને સોંપાયા છે. IAS સીવી સોમને નર્મદા અને કલ્પસરનો ચાર્જ સોંપાયો છે. જ્યારે અનુપમ આનંદને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ચાર્જ સોંપાયો છે. AMCના ડેપ્યુટી કમિશનરની આણંદ કલેકટર તરીકે નિમણૂંક કરાઈ છે.
Sep 21,2023, 22:41 PM IST
ZEE 24 Kalak Original Video
દેશમાં દર કલાકે 18 લોકો ગુમાવે છે જીવ, નીતિન ગડકરીએ જણાવેલા આંકડા સાંભળીને ચોંકી જશો!
18 people lose their lives every hour in the country, Nitin Gadkari will be shocked to hear the statistics!
Jul 25,2023, 14:00 PM IST
Business News
જો આ તારીખ સુધીમાં આ કામ નહીં કરો તો રદ થઈ જશે તમારું PAN Card
નાણાાંકીય લેવડદેવડ તેમજ આવકવેરા વિભાગને લગતા કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી ઓળખપત્રો છે. આ બંને ઓળખપત્રોને લિંક કરવા અનિવાર્ય છે. પાન અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ પહેલા 31 માર્ચ 2020 હતી, જો કે કેન્દ્ર સરકારે આ સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2023 કરી છે.
Dec 28,2022, 17:39 PM IST
Morbi Bridge Collapse
મોરબી નગર પાલિકાને વિસર્જિત કરાશે, ઝુલતા પુલ દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય
મોરબીમાં થયેલી ઝુલતા પુલ દુર્ઘટના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજ્ય સરકારે બંધ કવરમાં તપાસનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો છે. તો મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
Dec 12,2022, 18:29 PM IST
Morbi Bridge Collapse
મોરબી પુલ દુર્ઘટના મુદ્દે HC એ સરકારને કહ્યું; 'મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી'
Morbi bridge collapse Update: ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
Nov 24,2022, 15:34 PM IST
Whatsapp
હવે વ્હોટ્સએપ પર મોકલી શકાશે મૂવીઝ, ગ્રુપની સાઈઝમાં બમણો વધારો, જુઓ આ અપડેટ
May 9,2022, 9:43 AM IST
parliament
સંસદના બજેટ સત્રમાં કઈ-કઈ બાબતો પર રહેશે સૌ કોઈની નજર? શું હશે ખાસ
એવું કહેવામાં આવી રહ્યું છે કે બજેટ સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બજેટ સત્રમાં કોરોના પ્રભાવિત પરિવારો માટે રાહત પેકેજ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને લગતા મુદ્દાઓ, સરહદ પર ચીન સાથેની ગતિરોધ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો નિર્ણય લીધો છે.
Feb 1,2022, 8:54 AM IST
petrol
જાણો તમારા શહેરમાં આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
29 દિવસો બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ પહેલાં 8 ડિસેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નહોતો. જેનાથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, અત્યારે પણ જે ભાવ છે તે 2 વર્ષના સૌથી ઉંચા સ્તર પર છે.
Jan 6,2021, 11:23 AM IST
Petrol price
આજે સતત 20માં દિવસે પણ નથી વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ
8 ડિસેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી થયો. જેનાથી લોકોને હાલ થોડી રાહત છે. જોકે, અત્યારે પણ જે ભાવ છે તે 2 વર્ષના સૌથી ઉંચા સ્તર પર છે.
Dec 27,2020, 11:57 AM IST
ICMR
ઓફીસ કર્મચારીઓનાં થશે એન્ટીજન ટેસ્ટ, 450 રૂપિયાની કીટ, 30 મિનિટમાં પરિણામ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા મંગળવારે કોરોના તપાસના નિયમોનું વર્તુળ વધાર્યું. આઇસીએમઆરએ તમામ રાજ્યોને એન્ટીજન ટેસ્ટ કરવા માટેની પરવાનગી આપી છે. આ સાથે તમામ હોસ્પિટલ, ઓફીસ અને પબ્લિક સેક્ટર યુનિટને રૈપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી. આઇસીએમઆરએ પોતાની ગાઇડલાઇનમાં દરેક કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલી સરકારી-પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબને આ તપાસ ઉપલબ્ધ કરાવવા માટેની વાત કરી.
Jun 24,2020, 20:25 PM IST
arun jaitley
ગુજરાત સહિત 6 ભાજપ શાસિત રાજ્યોએ ઘટાડ્યો VAT, જાણો ક્યાં કેટલી મળશે છુટ
પેટ્રોલ- ડીઝલનાં સતત વધી રહેલા ભાવનાં પગલે કેન્દ્ર સરકાર લાંબા સમયથી દબાણમાં હતી, ઉપરાંત આ મુદ્દે વિવિધ પક્ષોએ રાજનીતિ પણ ચાલુ કરી દીધી હતી
Oct 4,2018, 18:28 PM IST
Trending news
Modi Government 3.0
મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજર
ICC T20 Worldc Cup 2024
શું યશસ્વી કરશે કમબેક, કુલદીપ પણ રેસમાં, પાક સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ XI
CWC meeting
રાહુલ બનશે વિપક્ષના નેતા? કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધી માટે ઉઠાવ્યો અવાજ
STOCKS TO BUY
શપથગ્રહણ બાદ સોમવારે કમાણી કરાવનાર 2 Stocks, શોર્ટ ટર્મમાં બની શકે છે સારો પ્રોફિટ
gujarat
બહેનના પ્રેમસબંધમાં યુવકની હત્યા, માત્ર કડું અને ટેટુના આધારે પોલીસે કેસ ઉકેલ્યો
unhealthy breakfast
સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે! જાણો શું ખાવું અને શું ન ખાવું?
modi cabinet 3.0
મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, થઈ ગયું ફાઈનલ!
gujarat rain
આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમા દોઢ ઈંચ વરસાદ
gujarat
દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો ગજબનો જુગાડ! કિન્નરનો વેશ ધારણ કર્યો, પછી....
gujarat
ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!