हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tripti dimri
Tripti dimri News
skin care
Skin Care: તૃપ્તિ ડિમરી ફોલો કરે છે આ સ્કીન કેર રુટીન, મેકઅપ વિના પણ લાગે સુંદર
Skin Care: આ સિવાય સુંદર અને બેદાગ ત્વચા માટે તૃપ્તિ ડીમરી એક સરળ બ્યુટી હેક અજમાવે છે. આ બ્યુટી હેક તેના માટે ખૂબ જ કામ કરે છે. તૃપ્તિ ડિમરી જણાવે છે કે તે ચહેરાની સુંદરતા માટે આઈસ ક્યુબનો ઉપયોગ પણ કરે છે.
May 18,2024, 7:40 AM IST
tripti dimri
કરન જોહરની પાર્ટીમાં ગ્રીન ડ્રેસમાં જોવા મળી ભાભી-2, તૃપ્તિ ડિમરીનો અનોખો અંદાજ
Tripti Dimri appeared in a green dress at Karan Johar party
Mar 21,2024, 20:12 PM IST
tripti dimri
Animal ફિલ્મ પછી Tripti Dimri એ વધારી ફી, જાણો ભુલ ભુલૈયા 3 માટે કેટલી લીધી ફી
Tripti Dimri Fees: ભુલભુલૈયા 3 ફિલ્મમાં તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી ની સાથે તેની ફીની ચર્ચા પણ થઈ રહી છે. એનિમલ ફિલ્મની સફળતા પછી અભિનેત્રીએ પોતાની ફી ડબલ કરી દીધી છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે એનિમલ ફિલ્મ પછી તૃપ્તિ ડીમરીની ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીમાં કેટલી વધી છે.
Mar 14,2024, 12:04 PM IST
tripti dimri
પાતળી કમર, હોટ અંદાજ...બેડ પર અંગારા વરસાવી રહી છે એનિમલની 'ભાભી 2', હટતી નથી નજર
Tripti Dimri Photos: ફિલ્મ 'એનિમલ'ની 'ભાભી 2' તૃપ્તિ ડિમરીની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં તૃપ્તિ કેમેરાની સામે પોતાની કાતિલ અદા એવી રીતે દેખાડતી જોવા મળી હતી કે તસવીરો વાયરલ થતાં જ તબાહી મચાવી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ તેનો ગ્રે કલરનો ઓવરકોટને ખોલીને કેમેરાની સામે એકથી એક ચઢીયાતા પોઝ આપીને ચમકી રહી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસનું કર્વી ફિગર જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. જુઓ 'એનિમલ' એક્ટ્રેસની તસવીરો...
Feb 8,2024, 20:32 PM IST
tripti dimri
Tripti Dimri: કૂલ લુકમાં સ્પોર્ટ થઇ Animal ની 'Bhabhi 2', રાતોરાત બની નેશનલ ક્રશ
Animal Film Actress Tripti Dimri: ફિલ્મ 'એનિમલ'માં 'ભાભી 2'ના રોલમાં જોવા મળેલી તૃપ્તિ ડિમરી (Tripti Dimri) હાલમાં ચર્ચામાં છે. તૃપ્તિ તાજેતરમાં મુંબઈમાં શાનદાર દેખાઈ હતી. અભિનેત્રીએ પાપારાઝીને જોતાની સાથે જ ઉગ્રતાથી પોઝ આપવાનું શરૂ કર્યું. જુઓ તૃપ્તિ ડિમરીના કૂલ લૂકના ફોટોઝ.
Dec 22,2023, 18:55 PM IST
tripti dimri
Tripti Dimri Photos: 'એનિમલ'ની 'ભાભી' લાલપરી બનીને ચમકી, જુઓ સૌથી હોટ તસવીરો
Tripti Dimri Viral Look: તૃપ્તિ ડિમરી, જેણે એનિમલમાં તેની ટૂંકી ભૂમિકાથી આખી ફિલ્મની લાઇમલાઇટ મેળવી હતી, તે શનિવારે સાંજે એલે ગ્રેજ્યુએટ્સ 2023 ઇવેન્ટનો ભાગ હતી. તૃપ્તિ ડિમરી આ ઈવેન્ટમાં સિઝલિંગ રેડ કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. જ્યાંથી અભિનેત્રીના ઘણા ખૂબસૂરત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો, અહીં એનિમલ કી ભાભી 2 એટલે કે તૃપ્તિ દિમરીના નવા અને સિઝલિંગ લુકના ફોટોઝ જોઈએ...
Dec 17,2023, 15:25 PM IST
tripti dimri
કોણ છે Animal ફિલ્મની ભાભી 2..? રણબીર કપૂર સાથે ઇન્ટીમેટ સીન આપીને છવાઇ ગઇ!
ફિલ્મ એનિમલના રેકોર્ડ વચ્ચે ફિલ્મમાં રહેલી ભાભી 2ની ચારેતરફ ચર્ચા થઇ રહી છે. રણબીર કપૂર સાથે ઇન્ટીમેટ સીન આપીને ભાભી 2 છવાઇ ગઇ છે.
Dec 9,2023, 18:02 PM IST
animal
Bhabhi 2 એ કહ્યું કેવી રીતે શૂટ થયો ચર્ચિત ઇંટીમેટ સીન, રૂમમાં ફક્ત 4 લોકો હતા હાજર
Animal Actress Tripti Dimri: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી એનિમલની રિલીઝ બાદથી જ ચર્ચામાં છે. અભિનેત્રીએ ફિલ્મમાં રણબીર કપૂર સાથે ઈન્ટીમેટ સીન આપીને હલચલ મચાવી દીધી છે. એનિમલમાંથી તૃપ્તિનો સીન સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. હવે અભિનેત્રીએ ફિલ્મના તે સીન વિશે વાત કરી છે.
Dec 9,2023, 17:31 PM IST
tripti dimri
કોણ છે જેની સામે રશ્મિકાનો ચાર્મ પણ ફિક્કો પડ્યો, આખા પિક્ચરની લાઈમલાઈટ લઈ ગઈ
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ જ્યારથી રિલીઝ થઈ છે, સતત ચર્ચામાં છે. જબરદસ્ત એક્શનથી ભરેલી એનિમલે તે સાબિત કરી દીધુ કે તે એક માસ એન્ટરટેનર છે. ફિલ્મમાં દમદાર એક્શન સીન્સથી લઈને સ્ટીમી રોમેન્ટિક સીન બધુ જ છે.
Dec 5,2023, 20:19 PM IST
tripti dimri
Virat ના સાળાએ શેર કર્યા પ્રાઇવેટ ફોટા, આ છે Anushka Sharma ની ભાભી?
Karnesh Ssharma: થોડા સમય પહેલા, તૃપ્તિના જન્મદિવસના અવસર પર, કાર્નેશે અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, સાથે જ તૃપ્તિને જન્મદિવસની શુભકામનાઓ આપતા 'સ્પેશિયલ ગર્લ' કહ્યં હતું. આ પછી જ એવું માનવામાં આવતું હતું કે કાર્નેશ અને તૃપ્તિ એકબીજાની ખૂબ નજીક છે.
Jan 3,2023, 17:28 PM IST
Ranbir Kapoor
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં સારા રિજેક્ટ, આ અભિનેત્રીને મળી તક
ફિલ્મ ફેરે સોર્સના હવાલાથી લખ્યું, કેટલાક મોટા અને જાણીતા ચહેરાઓએ આ રોલ માટે ઓડિશન આપ્યું. સારા અલી ખાને આ રોલ માટે ઓડિશન આપ્યું. પરંતુ ફિલ્મ મેકર તૃપ્તિના કામ અને ઓડિશન ટેપથી ઇમ્પ્રેસ જોવામળ્યા.
Jan 4,2021, 12:39 PM IST
Trending news
Gujarat Exit Poll
લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે 8 ના ટકોરે શરૂ થશે મતગણતરી
turmeric
Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ
Lok Sabha Election 2024
આ 4 રાજ્યોમાં કોંગ્રેસ+ એ બાજી પલટી નાખી, AI એક્ઝિટ પોલમાં ભાજપ માટે ચિંતાજનક સમાચાર
Gujarat Exit Poll
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતી
Gold rate
દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત મોટો ઘટાડો
kheda
અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબતા મોત
Lok Sabha Election 2024
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો...
Indias richest actress
14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસ
driving licence
DL પર મહત્વના સમાચાર, ડ્રાઈવિંગ ટેસ્ટ વગર તમને લાઈસન્સ મળશે કે નહીં? ખાસ જાણો
Gujarat Exit Poll
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા