हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
treanding news
Treanding news News
Halloween
મોલમાં ઘૂસેલા વ્યક્તિએ જોઇ અસલી માણસની ખોપડી, વેચવા માટે દુકાન પર મુક્યો હતો ડેમો
Human Skull Found: હેલોવીન ફેસ્ટિવલ થોડા દિવસો પહેલા પૂરો થયો હતો અને તે દરમિયાન આવી કેટલીક વણકહેલી વાતો જોવા મળી હતી. હેલોવીન દરમિયાન સુશોભન ખોપડીઓ અને હાડકાં જોવા મળે તે સામાન્ય છે, જે સામાન્ય રીતે ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે. જોકે, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Nov 7,2023, 15:02 PM IST
Viral Video
હોટલમાં નૂડલ્સ ખાવાના શોખીન હોવ તો આ Video ખાસ જુઓ, આંખે અંધારા આવી જશે
Frog Found In Noodles: જ્યારે લોકો કોઈ રેસ્ટોરન્ટમાં બહાર ખાવાનું ખાય છે ત્યારે તેઓ તે મનપસંદ વ્યંજનના સ્વાદને મન ભરીને માણવા માંગતા હોય છે. જો તમે પણ કોઈ મનગમતી રેસ્ટોરન્ટમાં ખાવા માટે જાઓ તો ત્યાં આવી કોઈ ઘટના ઘટે તો શું થાય? કદાચ ફરીથી બહાર ખાવાનું જ ભૂલી જાઓ.
May 31,2023, 14:09 PM IST
pakistan
પાકિસ્તાન સરકાર પર ભારતે કરી મોટી કાર્યવાહી! અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લગાવી રોક
Twitter Action: પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી છે. જ્યારે કોઈ પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે તો લખીને આવે છે કે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર લીગલ ડીમાન્ડના રિસ્પોન્સ બાદ ભારતમાં રોક છે.
Mar 30,2023, 7:51 AM IST
Kandovan
કંદોવન ગામ! 700 વર્ષથી ચકલીના માળા જેવા ઘરમાં રહે છે લોકો
આ વાત ઈરાનની છે. જ્યાં એક એવું પણ ગામ છે જ્યાં લગભગ 700 વર્ષથી લોકો ચકલીના માળા જેવા ઘરમાં રહે છે. આ ઘર દેખાવમાં પણ ચકલીના માળા જેવું છે. આ ગામમાં અજીબો ગરીબ પરંપરાના કારણે લોકો આવી રીતે રહે છે.
Feb 27,2023, 23:15 PM IST
36 number
દુશ્મની માટે '36 કા આંકડા' નો જ ઉપયોગ કેમ થાય છે? ખુબ જ રસપ્રદ છે કારણ
જ્યારે બે લોકોના સ્વભાવ અને તેમની પ્રકૃતિ અલગ અલગ હોય છે ત્યારે હંમેશા એવું કહેવાતું હોય છે કે બંને વચ્ચે 36નો આંકડો છે. આ રૂઢી પ્રયોગનો પ્રયોગ એવા લોકો માટે કરાતો હોય છે જેમની વચ્ચે બહુ મતભેદ હોય છે અને તેઓ એકબીજાને મળવાનું તો શું મોઢા જોવાનું પણ પસંદ કરતા નથી.
Jan 27,2022, 8:10 AM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા