हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Transparent taxation platform
Transparent taxation platform News
પીએમ નરેન્દ્ર મોદી
સારા સમાચાર....PM મોદી આજે લોન્ચ કરશે ખુબ જ શાનદાર સ્કિમ, ખાસ જાણો વિગતો
જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન 'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરશે. પીએમ મોદીએ કહ્યું કે તેનાથી આપણી કર પ્રણાલીમાં સુધારો આવશે અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ બળ મળશે. આ પગલું પ્રમાણિકતાથી ટેક્સ ભરનારા લોકોને પુરસ્કૃત કરવાની દિશા હશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુરુવારે 13 ઓગસ્ટના રોજ સવાર 11 વાગે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન 'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરવામાં આવશે. તે આપણી કર પ્રણાલીમાં સુધાર અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ મજબુતી આપશે. આ અનેક ઈમાનદાર કરદાતાઓ માટે ફાયદાકારક રહેશે. જેમની આકરી મહેનત દેશને આગળ વધારવાની શક્તિ પ્રદાન કરે છે.
Aug 13,2020, 7:37 AM IST
Trending news
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ