Too much for teacher News

અમદાવાદમાં એક સ્ટેટસ મુકવું શિક્ષિકાને ભારે પડ્યું, હવે પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ધક
કહેવાય છે કે જેટલી સગવડ એટલી જ મુસીબતો પણ હોય છે. 21 મી સદીમાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટ જીવન જરૂરી બની ચૂક્યું છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલિસના સકંજામાં મહિલા મનીષા ભાવસાર નામની મહિલા આવી છે, જેની ઉંમર 46 વર્ષ છે. આ મહિલા વ્યવસાયે પ્રખ્યાત શાળામાં શિક્ષિકા છે. આ મહિલા આરોપીની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મનીષા ભાવસારે એક અઠવાડિયા પહેલા વોટ્સએપ સ્ટેટ્સમાં ચોક્કસ ધર્મને લઈને લાગણી દુભાય તે પ્રકારે એક વિવાદિત વિડિઓ વોટ્સએપ સ્ટેટ્સમાં મુક્યો હતો. આ વિડિયોના કારણે જ આજે એક શિક્ષિકાને ગુનેગાર તરીકે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડ્યું છે. 
Apr 27,2022, 18:45 PM IST

Trending news