हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
TMC MP
Tmc mp News
gift city
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચાંદીનું કૌભાંડ? TMC સાંસદની સોશિયલ મીડિયા પોસ્ટથી હડકંપ
સાકેત ગોખલેએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે છેલ્લા આઠ મહિનાથી 'એક ખુબ જ અજીબ પ્રવૃત્તિ' ઉભરી રહી છે. જેના વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા 'શું ગુજરાતમાં GIFT સિટી દ્વારા એક ખુબ મોટું ચાંદી કૌભાંડ થઈ રહ્યું છે?' મથાળાવાળી પોસ્ટમાં તેમણે શું લખ્યું છે તે ખાસ જાણો.
Jul 13,2024, 16:03 PM IST
TMC MP
મમતાની સાંસદ મહુઆ મોઇત્રાએ સરકારને પૂછ્યું- 'અસલી પપ્પૂ' કોણ છે
TMC MP: ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, કોઇને નીચું બતાવવા માટે 'પપ્પૂ' શબ્દાવલીનો ઉપયોગ કરવામાં આવ્યો. આંકડા દ્વારા ખબર પડે છે કે 'અસલી પપ્પૂ' કોણ છે?
Dec 13,2022, 20:06 PM IST
Heated Debate
સંસદમાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન આ સાંસદે ખાધુ કાચું રીંગણ, નોંધાવ્યો વિરોધ
TMC ના મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે આજે ગુસ્સામાં કહ્યું કે સરકાર ઈચ્છે છે કે અમે કાચા શાકભાજી ખાઈએ. સાંસદે કહ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવો જોઈએ. તેનો વિરોધ કરવા મહિલા સાંસદે સંસદમાં કાચુ રીંગણ ખાધુ.
Aug 1,2022, 19:04 PM IST
Corona vaccine
આ મહિલા સાંસદ ફેક વેક્સીનેશનનો ભોગ બન્યા, જાણો કેવી રીતે થયો ખુલાસો
કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તી નકલી રસીકરણનો ભોગ બન્યા છે અને પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ તેમને ફેક રસી મૂકાવી દીધી છે.
Jun 24,2021, 15:44 PM IST
Nusrat Jahan
લોકસભા સ્પીકર પાસે પહોંચ્યો નુસરત જહાંના લગ્નનો મુદ્દો, BJP સાંસદે કરી કાર્યવાહીની
ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ લોકસભા અધ્યક્ષને પત્ર લખી નુસરત જહાં વિરુદ્ધ નિયમોની સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. નુસરત જહાંએ લોકસભામાં શપથ દરમિયાન પોતાને પરણિત ગણાવી હતી.
Jun 22,2021, 16:15 PM IST
ઝી મીડિયા
ઝી મીડિયાના માનહાની કેસમાં TMC સાંસદ મહુઆ મોઈત્રાને દિલ્હી કોર્ટેનું સમન્સ
મહુઆ મોઈત્રાએ ઝી ન્યૂઝને 'પેઈડ ન્યૂઝ' જણાવ્યું હતું. ભારતીય દંડ સંહિતાની ધારા 500 અંતર્ગત સમન્સ ફટકારવાની સાથે જ ચીફ મેટ્રોપોલિટન કોર્ટના અધિક ન્યાયાધિશ સમર વિશાલે આ કેસની હવે પછીની સુનાવણી 25 ઓક્ટોબર નક્કી કરી છે.
Sep 25,2019, 19:21 PM IST
મિમી ચક્રવર્તી
ટીએમસીની સાંસદ મિની અને નુસરત જહાંની સંસદની તસવીરો થઈ વાયરલ
લોકસભા ચૂંટણી 2019માં આ વખતે અનેક નવા સાંસદો ચૂંટાઈને આવ્યા છે, કેમ કે પાર્ટીઓ દ્વારા આ વખતે અનેક જૂના સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી. સંસદમાં આ વખતે ગ્લેમર પણ જોવા મળશે, કેમ કે આ વખતે ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓની ચૂંટાવાની સંખ્યા વધુ છે અને સાથે જ અનેક નવી પેઢીના યુવા સાંસદો પણ ચૂંટાઈને આવ્યા છે
May 29,2019, 14:54 PM IST
મિમી ચક્રવર્તી
VIDEO: ગ્લેમરસ TMC સાંસદ મિમિ અને નુસરતનો બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ
બોલિવૂડના ડિરેક્ટર રામગોપાલ વર્માએ પણ આ વીડિયો શેર કર્યો છે, રામ ગોપાલ વર્માએ વીડિયો શેર કરતા લખ્યું છે Wow Wow Wow!!!
May 29,2019, 15:40 PM IST
પોંજી કૌભાંડ
પોંજી કૌભાંડમાં TMC સાંસદની 238 કરોડની સંપત્તિ જપ્ત, અન્ય શહેરમાં પણ દરોડા
11 નવેમ્બર 2018 ના કર્ણાટકના પૂર્વ મંત્રી અને ખનન ઉદ્યોગપતિ જી જનાર્દન રેડ્ડીનું પોંજી કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પોંજી કૌભાંડ મામલે રેડ્ડીથી પૂછપરછ કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર (ગુના) આલોક કુમારે તેની જાણકારી આપી હતી.
Jan 28,2019, 12:20 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ