हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tej bahadur yadav
Tej bahadur yadav News
tej bahadur yadav
50 કરોડ રૂપિયામાં PM મોદીને મારવાની વાત કરી રહ્યો છે BSFનો પૂર્વ જવાન
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે મોડી સાંજે પુર્ણ થઇ ચુક્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર બીએસએફના ફરજમુક્ત જવાન તેજ બહાદુર યાદવનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વારાણસીના સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તેજબહાદુર યાદવ કહેતા જોવા મળી રહ્યા છે કે જો કોઇ મને 50 કરોડ રૂપિયા આપે તો હું વડાપ્રધાન મોદીની હત્યા કરી દઇશ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ તેજબહાદુર યાદવનું ઉમેદવારી પત્ર રદ્દ થઇ ગયું હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા આ વીડિયોની પૃષ્ટી Zee Media નથી કરતું.
May 6,2019, 21:44 PM IST
narendra modi
વડાપ્રધાન મોદીની સીટ પર EVM નહી બેલેટ પેપરથી થશે ચૂંટણી, કારણ ચોંકાવનારુ !
ઉમેદવારી દાખલ કરનારાઓમાં કોંગ્રેસ ઉમેદવાર અજય રાય, સપાના ડમી ઉમેદવાર શાલિની યાદવ, પદ્મશ્રીથી સન્માનિત હોકી ખેલાડી મોહમ્મદ શાહિદની પુત્રી હિના ઉપરાંત તેલંગાણાથી આવેલા હળદરનાં ખેડૂતોનાં પ્રતિનિધિ કુંટા ગંગારામ મોહન રેડ્ડીની સાથે અનેય ખેડૂતો ઉમેદવારી નોંધાવી ચુક્યા છે
Apr 30,2019, 21:12 PM IST
tej bahadur yadav
PM મોદી વિરુદ્ધ લડી રહેલ સપા ઉમેદવાર તેજબહાદુરની ઉમેદવારી પર સંકટ
વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવે ચૂંટણી પંચે નોટિસ ઇશ્યું કરી છે. બીએસએફનાં બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવે પહેલા અપક્ષ ઉમેદવાર ફરીથી સપાના ચૂંટણી ચિન્હ પર ઉમેદવારી દાખલ કરી હતી. તેમાં એકમાં જણાવાયું હતું કે, તેમને ભ્રષ્ટાચારનાં કારણે સેનાનાં ફરજરિક્ત કરવામાં આવ્યા હતા પરંતુ બીજી ઉમેદવારીમાં તેમણે તેની માહિતી નહોતી આપી.
Apr 30,2019, 18:05 PM IST
Varanasi Lok Sabha seat
સેનાના ભોજનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે લડનાર જવાનનો વારાણસીમાં જંગ
વારાણસી લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીએ બીએસએફનાં ફરજ રિક્ત જવાન તેજબહાદુર યાદવને છેલ્લી ઘડીએ ટિકિટ ફાળવી છે
Apr 29,2019, 18:10 PM IST
Trending news
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ