हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tech news in Hindi
Tech news in hindi News
Instagram Tips and tricks
કોણ જોઈ રહ્યું છે તમારી Instagram પ્રોફાઈલ, આ રીતે દેખાશે તમામ નામ, રહો સુરક્ષિત
Instagram Tips & Tricks: આજકાલ ઈન્સ્ટાગ્રામ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેમાં તમે ફોટા શેર કરી શકો છો, મેસેજ મોકલી શકો છો અને વૉઇસ કૉલ પણ કરી શકો છો. પરંતુ કેટલાક લોકો આ એપનો ખોટો ઉપયોગ પણ કરે છે. કેટલાક લોકો જે તમને ફોલો કરતા નથી, તેઓ તમારી પ્રોફાઇલ પણ જોઈ શકે છે. જી હા.. તમારી દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકે છે અને તમારી પ્રાઈવેસીનું ઉલ્લંઘન પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામમાં એવું કોઈ ફીચર નથી કે જેના દ્વારા તમે જાણી શકો કે કોણ તમારી પ્રોફાઇલ પર વારંવાર આવે છે. પરંતુ અમુક ઈન્ડિકેશન્સથી તમે સમજી શકો છો.
Dec 5,2024, 13:41 PM IST
airtel cheap recharge plan
'મુકેશ કાકા' માટે Airtelનો આ પ્લાન બન્યો માથાનો દુ:ખાવો! Jioને ભોયભેગું કરવા કમર કસી
આજે અમે તમને Airtel નો એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં 365 દિવસ એટલે કે આખું વર્ષની વેલિડિટી મળે છે. તેના સિવાય અનલિમિટેડ કોલિંગ અને થોડો ડેટા પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...
Dec 2,2024, 15:56 PM IST
Fake iPhone 15
સાવધાન! તમે તો iPhone 15 નકલી ખરીદીને નથી આવ્યા ને, આ ટ્રીકથી જરા ચેક કરી લેજો
Apple iPhone 15: ઘણી વખત તમે નકલી iPhone મૉડલ અથવા રેપ્લિકા મૉડલ સાથે પકડાવી દેવામાં આવે છે. જેના કારણે તમને ભારે નુકસાન થાય છે. જો તમે પણ છેતરાવા ના માગતા હો તો તમારે અસલી અને નકલી iPhone મોડલને સમજવું જોઈએ.
Oct 7,2023, 15:05 PM IST
AC Tips
Tips and Tricks: ગરમીમાં AC ચલાવતાં પહેલાં કરી લો આ કામ, નહીં તો લાગશે મોટો ઝટકો
Tips and Tricks: ઉનાળામાં એર કંડિશનર ચલાવતા પહેલા કેટલાક જરૂરી કામ છે જે કરી લેવા જોઈએ, નહીં તો પછીથી તમને મોટો ઝટકો લાગી શકે છે. ત્યારે કયા કામ છે આવો જાણી લઈએ.
Mar 12,2023, 15:48 PM IST
Nokia Smartphones launched in India
ધમાકેદાર લુક સાથે લોન્ચ થયા Nokia ના આ 3 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
Nokia Smartphones launched in India: કંપનીનો દાવો છે કે આ ત્રણેય સ્માર્ટફોન 3 દિવસની બેટરી લાઇફ આપે છે. ખાસ વાત છે કે આ હેન્ડસેટની બેટરીને AI-પાવર્ડ બેટરી સેવિંગ મેનેજમેન્ટનો સપોર્ટ મળ્યો છે.
Feb 26,2023, 16:48 PM IST
Earning from mobile
કચરો સમજીને જૂના ફોનને ફેંકી ના દેતા આ વસ્તુ, ઘર બેઠા આ રીતે કરાવશે લાખોની કમાણી
Make money from old phones: જૂના ફોનનો ઉપયોગ કરીને પણ પૈસા કમાઈ શકાય છે. આજે અમે તમને એવી જ કેટલીક રીતો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા યુઝર્સ જૂના સ્માર્ટફોનમાંથી પૈસા કમાઈ શકે છે. તમે પણ આ રીતે ઘરે બેઠા જૂના ફોનથી કમાણી કરી શકો છો, તમારે તેને કચરો સમજીને અવગણવું ભારે પડશે, જૂના ફોનથી મજબૂત તગડી કમાણી કરી શકાય છે
Jan 13,2023, 19:17 PM IST
Xiaomi
Xiaomi લાવી રહી છે Drone Camera Phone, હવામાં ઉડીને ખેંચશે HD Photos
Xiaomi Drone Camera Phone: Xiaomi ના ડ્રોન કેમેરા ફોનએ ઇન્ટરનેટ પર ખૂબ ધ્યાન આકર્ષિત કર્યું છે. લોકો જાણવા માંગે છે કે આ ફોન કેવી રીતે કામ કરશે. આ પહેલીવાર નથી જ્યારે કોઇ ફર્મએ બજારમાં નવી ટેક્નોલોજી રજૂ કરવા માટે ચર્ચામાં રહી હોય. Vivo એ આ ટેક્નોલોજી પેન્ટેંટ કરાવી છે. Xiaomi ડ્રોન કેમેરા ફોનએ ઉત્સાહી લોકોની રૂચિને વધારી દીધી છે. જો તેના રિલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આવો જાણીએ Xiaomi આ નવા સ્માર્ટફોનમાં શું ખાસ છે...
Oct 6,2021, 18:56 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો