हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
289/ 9
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Teasing
Teasing News
Ahmedabad
અમદાવાદમાં છેડતી કરનાર યુવકને ઢોર માર મરાયો, સારવાર દરમિયાન નિપજ્યું મોત
ત્રણ દિવસ અગાઉ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા નજીક સગીરાની છેડતી મુદ્દે સગીરાના પરિવાર દ્વારા યુવકને ઝડપી લેવાયો હતો. ત્યાર બાદ ટેકરા વિસ્તારનાં તમામ લોકોએ ભેગા મળીને યુવકને ઢોર માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આદારે હત્યાનો ગુનો દાખલ કરીને મહિલા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોની વીડિયોના આધારે ઓળખ કરીને ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે.
Mar 28,2021, 22:39 PM IST
surat
સુરત: યુવતીને મેલેરિયાનું સર્વેક્ષણ કરવાના બહાને નર્સિંગ હોસ્ટેલના ધાબે લઇ જઇને...
શહેરમાં ગુનેગારો બેખોફ બની રહ્યા છે. હત્યા હોય, દુષ્કર્મ કે છેડતી તમામ બાબતે જાણે સુરત અન્ય રાજ્યો સાથે હોડ કરી રહી હોય તેવી સ્થિતીનું સર્જન થઇ રહ્યું છે. રોજ સવાર પડેને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. તેવામાં હવે મહાનગરપાલિકા કર્મચારીની જ છેડતી સહકર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરીને છેડતી કરનારા બંન્ને કર્મચારીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 8,2020, 18:06 PM IST
surat
યુવતી ટ્રાફીક સિગ્નલ પર ઉભી રહી અને યુવકે અચાનક આવીને જે કર્યું તે સાંભળી તમે થઇ જશો
શહેરમાં અસામાજીક તત્વોમાં પોલીસનો કોઇ જ ખોફ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. સુરતમાં મારામારી, લૂંટ, હત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાઓ છાશવારે થતી રહે છે. આ ઉપરાંત મહિલા સુરક્ષાની દ્રષ્ટીએ પણ સુરત હવે ધીરે ધીરે જોખમી બનતું જઇ રહ્યું છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. એક યુવતી પોતાના કાકા સાથે બાઇક પર જઇ રહી. ટ્રાફીક સિગ્નલ પર તેઓ ઉભા રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી તેની કમર પર કોઇ હાથ ફેરવી રહ્યું હોય તેવું લાગતા તેણે પાછળ જોયું તો. સિગ્નલમાં પાછલ ઉભેલો યુવક તેની કમર પર હાથ ફેરવી રહ્યો હતો.
Oct 13,2020, 23:38 PM IST
Teasing
અમદાવાદ: તું અને તારી કમર તો અતિસુંદર છે તેમ કહી યુવતીને પોતાની પાસે ખેંચી અને...
ગુજરાતમાં ગુનેગારોમાં હવે જાણે પોલીસનો કોઇ ખોફ જ રહ્યો નથી તેવી સ્થિતી પેદા થઇ રહી છે. વારંવાર હત્યાના બનાવો, દુષ્કર્મ બાદ હવે છેડતીનાં બનાવો પણ છાશવારે બહાર આવતા રહે છે.
Sep 4,2020, 17:28 PM IST
She team
મહિલાઓની છેડતી અટકાવવા લેવાયું મહત્વનું પગલું
મહિલાઓની છેડતી અટકાવવા લેવાયું મહત્વનું પગલું. શી ટીમની રચનાની સાથેસાથે નવતર અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે.
Jul 28,2019, 12:40 PM IST
Trending news
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ
Photos
Smartphone Storage : અપનાવો આ ટ્રિક, ક્યારેય ફૂલ નહીં થાય સ્માર્ટફોનનું સ્ટોરેજ
petrol
ફેસ્ટિવલ સીઝન પહેલા ખુશીના સમાચાર! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો
mehsana
દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો
Vodafone Idea Ltd
Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ લાભ
health
મેલેરિયા અને ડેન્ગ્યુથી કેવી રીતે અલગ છે ચિકનગુનિયા? શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો
surat
સુરતમાં બેફામ નબીરાએ કોન્સ્ટેબલ પર ચઢાવી કાર, કોન્સ્ટેબલ વાયપરના સહારે બોનટ પર લટક્ય
Upcoming IPOs
આગામી 2 મહિનામાં આવશે IPOની લહેર! પૈસા તૈયાર રાખજો, આ કંપનીઓ આપશે નફો