हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tailor
Tailor News
Trending News
હાઈ લા! બરાબર લગ્ન ટાણે જ બ્લાઉઝ બગડ્યું, દુકાનદાર પર લાગ્યો 5000 રૂપિયાનો દંડ
લગ્ન એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખુબ મહત્વની બાબત છે. કપડાં, દાગીના...કેટ કેટલી ખરીદી કરવાની હોય છે. યુવતીઓના મનમાં એક અનેરો ઉમળકો હોય છે. કપડાં ખરીદવા અને સિવડાવવા માટે ખુબ જદ્દોજહેમત થતી હોય છે. કપડાં ક્યાંથી ખરીદવા કોની પાસે સિવડાવવા. ફિટિંગમાં જો કઈ ગડબડ થાય તો ઓ તેરી...આવી બને. મહિલાઓ માટે આ બધી વાત ખુબ મહત્વની બની જતી હોય છે. આવામાં જો સિવડાવવા નાખેલા કપડાંમાં લોચા પડે તો શું? વડોદરામાં આવો જ એક મામલો જોવા મળ્યો છે.
Mar 29,2024, 14:52 PM IST
daughter
મન હોય તો માળવે જવાય: આણંદમાં દરજીની પુત્રીએ ધોરણ-12 માં A1 ગ્રેડ પ્રાપ્ત કરી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલી ધો.12 વિજ્ઞાનપ્રવાહની બોર્ડની પરિક્ષામાં આણંદમાં દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી માતાની દિકરીએ એ-1 ગ્રેડ સાથે ઉતિર્ણ થઈ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આણંદ શહેરમાં 80 ફુટ રોડ પર રહેતા સોલંકી નિલમબેન સુરેશભાઈએ ધો.12 સાયન્સની પરિક્ષામાં 650માંથી 598 ગુણ મેળવીને એ-1 ગ્રેડ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. નિલમબેનનાં પિતા સુરેશભાઈ છેલ્લા ચાર વર્ષથી તેમના પરિવારથી અલગ રહે છે. જયારે નિલમબેનનાં માતા સંગીતાબેન સોલંકી કપડા સીવી દરજીકામ કરીને પોતાનાં ત્રણ બાળકો અને સાસુ સહીત પાંચ વ્યકિતઓનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતી નબળી હોવા છતાં નિલમબેનએ ખુબજ મહેનત કરીને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહીત કર્યા છે. જેને લઈને નિલમે આજે એ-1 ગ્રેડ મેળવી ઉતિર્ણ થઈ હતી.
May 12,2022, 16:48 PM IST
Amreli
AMRELI: દરજીનું કામ કરતા એક વ્યક્તિ પર ભરબજારે ધોળા દિવસે ફાયરિંગની ઘટના
શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. બુલેટ પર આવેલા બે માથાભારે શખ્સોએ શહેરમાં આવેલા રામજી મંદિર નજીક આવેલી બિપિન ટેઇલર નામની દરજીની દુકાન પર ફાયરિંગ કરતા ચકચાર મચી છે. જો કે બંન્ને ફાયરિંગ કરીને ફરાર થઇ જતા પોલીસે તેમને ઝડપીને ચક્રોગતિમાન કર્યા છે. બીજી તરફ ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
Jul 5,2021, 20:25 PM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું