हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
63/ 2
(27.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Suspicious
Suspicious News
gujarat
બનાસકાંઠાના થરાદમાં ઝડપાયો ખાતરનો જથ્થો, કરબૂણ ગામે ખેતરમાંથી ઝડપાયા ખાતરના 116 કટ્ટા
Gujarat: Huge stock of suspicious fertilizer seized by authorities from Banaskantha's Tharad
Oct 12,2024, 15:50 PM IST
Ahmedabad
અમદાવાદમાં પતિની અર્ધનગ્ન તો પત્નીની પાર્કિંગમાંથી લાશ મળી, મોતનું રહસ્ય ઘેરાયું!
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અનુશ્રી એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાર માસથી મૂળ નેપાળનું ગણેશ બહાદુર બસનેત અને પત્ની સુમી ગણેશ બસનેત દંપતી પતિ ચોકીદારી અને પત્ની ઘર કામનું કામ કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતો હતો.
May 14,2024, 21:02 PM IST
Chhapra Bihar
ઘોર આશ્ચર્ય! બિહારમાં નદીમાંથી નીકળી રહ્યો છે દારૂ! ડ્રોન દ્વારા દેખરેખ
બિહારના છપરા જિલ્લાના દિયરા વિસ્તારમાં ડ્રોન દ્વારા દારૂના દાણચોરો પર નજર રાખવામાં આવી ત્યારે શંકાના આધારે નદીમાં મરજીવા મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી નદીમાંથી જે દ્રશ્ય જોવા મળ્યું તે જોઈને તમામ લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. નદીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.
May 15,2022, 8:53 AM IST
modasa
મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર, PI N K રબારીની બદલી
મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મોડાસાની પીડિતાના મોત મામલે વિવાદમાં સપડાયેલા મોડાસા ટાઉન પીઆઇ એન કે રબારીની બદલી કરવામાં આવી છે. ઇસરી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીના પરિવારે પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્રણ આરોપીની કાયદેસરની ધરપકડ કરાઈ છે. મોડાસા પોલીસે ધરપકડ કરી હતી. બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, જીગર પરમારની ધરપકડ કરવામાં આવી હતી. સતીશ ભરવાડ નામનો આરોપી હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટિમો બનાવી છે.
Jan 12,2020, 22:15 PM IST
modasa
મોડાસા યુવતીના મોત મામલે પોલીસ પર શંકાસ્પદ કામગીરીનો આરોપ
મોડાસામાં યુવતીના મોતનો મામલે પોલીસની વધુ એક શંકાસ્પદ કામગીરીનો આરોપ લાગ્યો છે. આરોપીઓને કોર્ટમાં હજુ પણ રજૂ ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓ બાબતે પોલીસે મૌન સેવ્યું છે. શકમંદ ત્રણ લોકોને પોલીસસ્ટેશનથી અજ્ઞાત સ્થળે લઈ જવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Jan 12,2020, 20:05 PM IST
Suspicious
વડોદરા એરફોર્સ સ્ટેશન નજીક શંકાસ્પદ હલચલ બાદ કોમ્બિંગ
વડોદરા એરફોર્સ સ્ટેશન નજીક શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડોગસ્કવોર્ડને પણ સર્ચ ઓપરેશનમાં સાથે રખાઇ હતી. જો કે કોઇ શંકાસ્પદ વસ્તું સામે નહી આવતા તંત્રને હાશકારો થયો હતો.
Apr 27,2019, 20:35 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી