हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Students safety
Students safety News
Ahmedabad
અમદાવાદમાં સ્કૂલવર્ધીવાળાઓની હડતાળથી વાલીઓ અટવાયા, સ્કૂલોની બહાર ટ્રાફિક જ
આજે અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ જતી વાન અને રીક્ષાના પૈડા થંભી ગયા છે. અમદાવાદમાં વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના બનાવ બાદ આરટીઓનું તંત્ર દોડતું થયું હતું, અને મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે વાન અને રીક્ષાચાલકોએ પોલીસ અને આરટીઓ તેમને ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાનો આરોપ મૂકીને હડતાળ કરી છે. જેનો ભોગ અમદાવાદના વાલીઓ બન્યા છે.
Jun 20,2019, 11:35 AM IST
Vadodara
સ્કૂલ વાનચાલકોની હડતાળથી પરેશાન થયેલા વાલીઓની મદદે આવી ‘વડોદરા પોલીસ’
અમદાવાદમાં ચાલુ વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના મામલે વડોદરામાં ગઈકાલથી જ ટ્રાફિક પોલીસ અને આરટીઓએ સ્કુલ વર્ધીચાલકો સામે કાર્યવાહી કરી તેમના વાહનો ડિટેઈન કર્યા છે. જેના વિરોધમાં વડોદરામાં સ્કુલ વર્ધી એસોસિયેશને બે દિવસની હડતાળ પાડી છે. ત્યારે આ હડતાળ અને વાલીઓને પડી રહેલી હાલાકી વચ્ચે પોલીસની અનોખી મદદ સામે આવી છે.
Jun 19,2019, 15:12 PM IST
Vadodara
વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા-જવા માટે વડોદરામાં એવી સુવિધા શરૂ કરાઈ, કે આખુ ગ
સ્કુલ બસ કે સ્કુલ વાન ચાલક વિદ્યાર્થીઓને ઢોરની જેમ વાહનમાં ભરે છે. હજી એક દિવસ પહેલા જ અમદાવાદમાં ઢોરોની જેમ 22 વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જનાર વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નીચે પડ્યા હતા. ત્યારે વડોદરામાં સિટી બસના સંચાલકે વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરી રાજ્યમાં પ્રથમવાર એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પણ નહિ જોખમાય. ત્યારે જોઈએ કેવી છે આ બસની સર્વિસ.
Jun 19,2019, 10:15 AM IST
Ahmedabad
અમદાવાદ : જે વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા, તેના ડ્રાઈવરની ધરપકડ કરાઈ
ગઈકાલે અમદાવાદની એક ઘટના સામે આવી હતી, જેમાં ચાલુ વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની નોંધ શિક્ષણ વિભાગ દ્વારા લેવાઈ અને રાજ્યનું તંત્ર મોડે મોડે જાગ્યુ હતું. પૂર બાદ પાળ બાંધવા નીકળેલા તંત્રએ આજે સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાનમાં કેવી રીતે બાળકો લઈ જવાય છે, તેનું ચેકિંગ કર્યું હતું. તો બીજી તરફ, સ્પીડમાં ગાડી હંકારનાર પંચામૃત સ્કૂલના ડ્રાઈવરની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે.
Jun 18,2019, 13:16 PM IST
Ahmedabad
સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ RTO મોડે મોડે જાગ્યું, ઠેરઠેર ચેકિં
અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ ગુજરાતનું આરટીઓ તંત્ર મોડે મોડે જાગ્યું છે. આ ઘટનાને પગલે આરટીઓ પોલીસે અમદાવાદ, સુરત અને વડોદરામાં ડ્રાઈવ હાથ ધરી છે અને મોટાપાયે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Jun 18,2019, 10:13 AM IST
surat Fast gorwing city
વિશ્વનાં સૌથી ઝડપી વિકસી રહેલ શહેરોમાં સુરત પ્રથમ ક્રમે
Surat is fastest growing city in the world
Dec 7,2018, 12:13 PM IST
surat
ભાજપના લઘુમતી મોરચામાં હુંસાતુંસી: કાર્યકર્તાએ મંત્રી પાસે માંગી ખંડણી
Surat BJP member gives threat to Laghumati Morcha Prez Mahamantri
Dec 5,2018, 15:49 PM IST
surat
સુરતમાં શાલુમિલમાં લાગેલી આગ મુદ્દે માલિકો દોષીત
Surat An offense has been registered for negligence.
Dec 4,2018, 13:40 PM IST
surat
ફાયર સેફ્ટી મુદ્દે ટ્યુશન ક્લાસીસ પર તવાઇ
Surat Fire Dept gives notice to 26 Tution classes for no any fire equipment availble
Dec 4,2018, 13:42 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ