हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stcok Market Opening
Stcok market opening News
Stcok Market Opening
તેજી સાથે ખુલ્યા બજાર, પણ થોડી જ પળોમાં સેન્સેક્સમાં થયો મોટો કડાકો
Stock Market Update: શેર બજારમાં આજે પણ તેજીનો માહોલ છે. ભારતીય શેર બજારો લીલા નિશાન સાથે ખુલ્યા. સવારે 9.16 વાગે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 10.92 પોઈન્ટના વધારા સાથે 58863.99 ના સ્તરે અને નિફ્ટી 7.90 પોઈન્ટની તેજી સાથે 17533ના સ્તરે ખુલ્યા.
Aug 10,2022, 9:54 AM IST
Stcok Market Opening
તેજી સાથે ખુલ્યા શેર બજાર, આ શેર દેખાડી રહ્યા છે જબરદસ્ત દમ
Stcok Market Opening: વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા. આજે સવારે 9.16 વાગે બજાર ખુલતા જ સેન્સેક્સ 46.94 પોઈન્ટના વધારા સાથે 58434.87 ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 14.90 પોઈન્ટના વધારા સાથે 17412.40 ના સ્તરે ખુલ્યો.
Aug 8,2022, 9:55 AM IST
Stcok Market Opening
શેરબજારમાં તેજી પાછી ફરી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળતા રોકાણકારો ખુશ, આ શેર કમાલ કરી શકે
Stock Market Opening: વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા ભારે ઉતાર ચડાવને પગલે ભારતીય શેરબજાર ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. ગઈ કાલે થયેલા કડાકા બાદ આજે જો કે ફરીથી બજારમાં દમ જોવા મળી રહ્યો છે.
Aug 5,2022, 9:43 AM IST
Stcok Market Opening
Stock Market Opening: ભારે ઉછાળા સાથે ખુલ્યું શેરબજાર, આ શેરો મચાવી રહ્યા છે ધમાલ
Stock Market Update: વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભારે ઉતાર ચડાવ વચ્ચે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યા. સેન્સેક્સ આજે 334.22 પોઈન્ટના ઉછાળા સાથે 58684.75 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 91.60 પોઈન્ટની તેજી સાથે 17479.80 ના સ્તરે ખુલ્યો.
Aug 4,2022, 9:48 AM IST
Stcok Market Opening
ઉતાર ચડાવ બાદ આજે તેજી સાથે ખુલ્યું બજાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ
Stock Market Opening: ગઈ કાલે અનેક ઉથલપાથલ બાદ આજે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલતા રોકાણકારો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 155.47 પોઈન્ટના વધારા સાથે 58291.83 ના સ્તરે ખુલ્યો.
Aug 3,2022, 9:34 AM IST
Stcok Market Opening
શેરબજાર ખુલતાની સાથે જ કઈંક એવું થયું...રોકાણકારોને લાગ્યો મોટો ઝટકો
Share Market Update: શેર બજારમાં છેલ્લા ચાર સત્રોથી તેજી જોવા મળી છે. જો કે મંગળવારે બજાર ખુલતાની સાથે જ જે જોવા મળ્યું તેનાથી રોકાણકારોને આઘાત લાગ્યો છે.
Aug 2,2022, 9:41 AM IST
Stcok Market Opening
શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ, આ શેર રોકાણકારોને કરી રહ્યા છે માલામાલ
વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતના પગલે આજે ભારતીય બજારો પણ વધારા સાથે ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 81.70 પોઈન્ટના વધારા સાથે 57651.95 પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 29.70 પોઈન્ટના વધારા સાથે 17188ના સ્તર પર ખુલ્યો.
Aug 1,2022, 9:45 AM IST
Stcok Market Opening
બજારમાં આજે પણ તેજીનો માહોલ, આ શેર રોકાણકારોને બનાવી રહ્યા છે માલામાલ
ભારતીય શેર બજારમાં આજે ફૂલગુલાબી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 508.65 પોઈન્ટ (0.89 ટકા)ની તેજી સાથે 57366.44 પોઈન્ટ પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 154.70 (0.91ટકા) પોઈન્ટની તેજી સાથે 17084.30ના સ્તરે ખુલ્યો.
Jul 29,2022, 9:49 AM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો