हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Spritual
Spritual News
Maha Shivratri 2024
મહા શિવરાત્રિ પર ભૂલથી પણ ના કરવી જોઈએ આ 10 ભૂલો, કૃપા નહીં ક્રોધ કરશે મહાદેવ
Maha Shivratri 2024: મહાશિવરાત્રિ દરમિયાન ભગવાન શિવની આરાધના દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી ઉપવાસ અને ઉપાસનાનું પૂર્ણ ફળ મળી શકે. જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ.
Mar 7,2024, 10:18 AM IST
Mangal Shukra Yuti
7 જુલાઈથી સિંહ રાશિમાં સર્જાશે મંગળ અને શુક્રની યુતિ, મિથુન સહિત આ 4 રાશિઓને થશે લાભ
Mangal Shukra Yuti: જુલાઈ મહિનામાં 01 જુલાઈએ મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે 07 જુલાઈના રોજ શુક્ર ગ્રહ પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે 7 જુલાઈથી સિંહ રાશિમાં શુક્ર-મંગળનો સંયોગ રચાશે. આ યુતિની અસર બધી જ રાશિના જાતકોના જીવન પર પડશે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓને વિશેષ લાભ મળશે.
Jul 6,2023, 17:54 PM IST
load shiva
મહિલાઓએ કેમ ન કરવો જોઈએ શિવલિંગને સ્પર્શ? કારણ જાણીને થશે અચરજ
ભગવાન શિવજીનો પાવન મહિનો એટલે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા લાભકારી માનવામાં આવે છે. આખો શ્રાવણ મહિનો ભક્તો ભક્તિમાં ડુબેલા જોવા મળે છે. એવી માન્યતા પણ છે કે, શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે તો ભગવાન ખુદ ધરતી પર આવીને તેમની મદદ કરે છે.
Sep 5,2021, 16:14 PM IST
happiness
ઘરમાં લાવવા માંગો છો સુખ, શાંતિ અને સમૃદ્ધિ, તો કરો આ ઉપાય
લોકો એવું માને છે કે જો ધન હશે તો ઘરમાં આપોઆપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી જશે. ત્યારે ઘરમાં સુખ શાંતિ માટે તમે મહેનતની સાથે ફેંગશુઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
Apr 7,2021, 12:22 PM IST
terrifying dream
જો તમને મુસાફરી કર્યાના સપના આવતા હોય બીજા દિવસે ક્યારેય ન કરતા આ કામ
જ્યારે પણ આપણે ગાઢ ઊંઘમાં હોઈએ છીએ તો આપણને સપના આવે છે. સપનામા આપણે રોજ અલગઅલગ પ્રકારની ચીજ, કોઈ નવી જગ્યા કે કોઈ નવી વ્યક્તિ સાથે મળીએ છીએ. એક્સપર્ટસની માનીએ તો સપનામાં કેટલીક એવી સમાનતા હોય છે, જે વ્યક્તિના વ્યક્તિગત કે સામાજિક જીવનથી મેળ ખાય છે. હંમેશા આપણને રાત્રે એ જ સપના આવે છે, જેના વિશે આપણે દિવસે વિચારીએ છીએ. પરંતુ કેટલીકવાર એવા અજીબ સપના (terrifying dream) પણ આવે છે કે, જેના વિશે આપણે પહેલા ક્યારેય વિચાર્યું હોતું નથી. અથવા ન તો તેનું આપણા જીવન સાથે કોઈ કનેક્શન હોય છે. સપનામાં દેખાતી બાબતોનું તમારા જીવન સાથે કોઈને કોઈ કનેક્શન તો હોય છે. ત્યારે આજે અમે તમને બતાવીશું કે, સપનામાં દેખાતી કેટલીક બાબતો અશુભ હોવાના સંકેત આપે છે.
Nov 18,2019, 10:32 AM IST
Trending news
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!