हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
133/ 3
(12.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
spa and massage parlour
Spa and massage parlour News
india
શોખિન ગુજરાતીઓના બધા શોખ આ એક જગ્યાએ થઈ જાય છે પૂરા! તમે જોઈ આવ્યા કે નહી
gujarati in Bangkok thailand: થાઈલેન્ડના બેંગકોકની નાઈટ જુઓ તો તમે દુનિયા ભૂલી જાઓ છે. લોકો બીજી દુનિયામાં આવ્યાનો અહેસાસ કરે છે. નાઈટલાઈફના શોખીનો માટે આ સ્થળ જન્નતથી ઓછું નથી. દર વર્ષે દુનિયાભરમાંથી હજારો પર્યટકો અહીં આવે છે. આખે આખા ગ્રૂપ અહીં માત્ર નાઈટલાઈફ જોવા આવે છે. બેંગકોકનો ખાઓ સાન રોડની રોનક જોવા જેવી હોય છે. આ એરિયામાં ઢગલાબંધ હોટલો આવેલી છે. જે પ્રમાણમાં સસ્તી છે. ઓછા ખર્ચમાં રહેવાનુ સ્થલ શોધતા લોકો માટે આ બેસ્ટ સરનામું છે. ખાઓ સાન રોડ એરિયામાં તમામ બાર, રેસ્ટોરન્ટથી લઈને દુકાનો અને ટ્રાવેલ એજન્ટ્સ મળી રહે છે.
Sep 16,2023, 17:23 PM IST
india
ભારતનું મીની થાઈલેન્ડ! વિદેશમાં ફરતા હો એવો કરાવશે અનુભવ, કહેવાય છે ગુચ્ચુ પાની
Mini Thailand In India: આમ તો દેહરાદુનમાં ફરવા માટે ઘણા બધા વિકલ્પ છે પરંતુ અહીંયાનું એક સ્થળ એટલું જોરદાર છે કે અહીં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે. દહેરાદૂનમાં આવેલી આ જગ્યાને મીની થાઈલેન્ડ પણ કહેવાય છે. દેહરાદુનના મીની થાઈલેન્ડમાં પહોંચીને તમે થાયલેન્ડ પ્રવાસ કર્યા જેવો જ અનુભવ કરી શકો છો.
Sep 16,2023, 16:29 PM IST
Thailand Tourism
ગુજરાતીઓ થાઇલેન્ડમાં બીચ પર જઇને નહી પણ અહીં થાય છે રિલેક્સ, પત્નીઓના ચઢી જાય છે નાક
ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે. પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો.
Jul 13,2023, 17:20 PM IST
Thailand Tourism
થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ, જેનાથી પત્નીઓ બહુ ચીઢાય છે
gujarati in thailand : તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો... ગુજરાતીઓ ફરવાનું છોડીને સૌથી પહેલા સ્પામાં જાય છે
Mar 19,2023, 16:29 PM IST
Trending news
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર