हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Southampton
Southampton News
Anushka Sharma
વિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ભારત અને ન્યૂઝિલેંડ 18 થી 22 જૂન સુધી સાઉથેમ્પ્ટનમાં ટકરાશે. ટેસ્ટ ક્રિકેટના આ વર્લ્ડકપ માટે ભારતીય ટીમ ઇંગ્લેંડમાં અત્યારે કોરોન્ટાઇનમાં છે.
Jun 9,2021, 22:07 PM IST
ICC World Test Championship 2021
ICC એ કરી સત્તાવાર જાહેરાત, આ શહેરમાં રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18થી 22 જૂન વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે.
Mar 10,2021, 16:04 PM IST
ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં '600 ક્લબ'માં થયા સામેલ
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે ઇગ્લેંડના એવા પહેલાં બોલર બની ગયા છે, જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે.
Aug 25,2020, 21:50 PM IST
સાઉથમ્પ્ટન ટેસ્ટ
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમએ સાઉથમ્પ્ટનમાં આપ્યો સોશિયલ ડિસ્ટેન્સિંગનો સંદેશ, જુઓ તસવીર
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટની રમત પર બ્રેક લાગી ગયો છે. 8 જુલાઇથી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે સાઉથમ્પ્ટનમાં ટેસ્ટ શરૂ થઇ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી એકવાર વાપસી થઈ છે અને ક્રિકેટ ચાહકોએ પણ તેનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 117 દિવસના વિલંબ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી શરૂ થયું છે અને આ સીમિત ઓવરની ક્રિકેટના શરૂ કર્યા બાદ છેલ્લા 46 વર્ષમાં પ્રથમ વખત હશે કે જ્યારે 100થી વધારે દિવસ સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાઈ હશે. હાલમાં સાઉથમ્પ્ટન ટેસ્ટ પહેલા છેલ્લી મેચ 13 માર્ચ 2020ના સિડનીમાં વન ડે મેચ રમાઈ હતી.
Jul 11,2020, 11:16 AM IST
World Cup AFGvsBAN
ICC Word Cup AFG vs BAN : અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશનો 62 રને વિજય
અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર-રહેમાને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જેની સામે બાંગ્લાદેશે અફઘાનિસ્તાનની સમગ્ર ટીમને 47 ઓવરમાં 20 રને ઓલ આઉટ કરી દીધી હતી. મેન ઓફ ધ મેચ બાંગ્લાદેશના શાકીબ અલ હસને 29 રનમાં 5 વિકેટ ઝડપી હતી
Jun 24,2019, 23:25 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ