हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
39/ 5
(17.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Smart Village
Smart village News
Gujarat Chief Minister
ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરેન્દ્રનગરવાસીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી મળશે. 45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
Feb 21,2024, 17:39 PM IST
Government
વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ
Gujarat 16 Smart Villages: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ (Smart Village) બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના ૧૬ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ (Smart Village) પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલાં ગામો છે.
Feb 21,2024, 13:22 PM IST
gujarat
ભૂપેન્દ્ર 'દાદા' ગુજરાતના આ 16 ગામની બદલી નાંખશે કાયાપલટ, જાણો કયા ગામને લોટરી લાગી!
Smart Villages: લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાત સરકાર સતત પ્રોત્સાહનો આપી રહી છે. જ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો સુવિધા શહેરોની વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત વધુ પાંચ જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર થયા છે. હવે ઓલિમ્પિકને કારણે અમદાવાદના પડોશી ગામોની પણ સકલ બદલાઈ રહી છે.
Mar 14,2024, 12:03 PM IST
Smart Village
ગુજરાતનું એવું ગામ જ્યાં ઘર ઘરમાં છે લક્ષ્મીજીનો વાસ, રૂપિયાથી છલકાય છે ગામની બેંકો
ગુજરાતમાં પણ એક એવું ગામ છે જે ભારતના જ નહીં દુનિયાના સૌથી શ્રીમંત ગામોમાંથી એક ગણવામાં આવે છે. અહીં ઘરે ઘરે લક્ષ્મીજીનો વાસ હોય તેવું પ્રતિત થાય છે. શું છે તેની પાછળના કારણો એ પણ જાણો...
Mar 1,2024, 17:16 PM IST
gujarat
સ્માર્ટ વિલેજ: સરકાર ગુજરાતના આ 35 ગામનો કરશે વિકાસ, જાણી લો કયા ગામને લોટરી લાગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરનીનો વિચાર આપેલો છે.
May 31,2023, 20:21 PM IST
New Course
ગામડાને શહેર જેવુ સ્માર્ટ કેવી રીતે બનાવવું? દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં લોન્ચ કરાયો
New Course Launch : GTU સંલગ્ન મહેસાણાના મેવડ નજીક આવેલ ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજમાં દેશમાં સૌ પ્રથમવાર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમ સાથે ‘એડિશનલ માઈનોર - નેક્સ્ટ જનરેશન સ્માર્ટ વિલેજ’ નામનો કોર્સ તૈયાર કરાયો
Jul 31,2022, 16:01 PM IST
Hurricane
સાબરકાંઠામાં વાવાઝોડુ આવતા જ સ્માર્ટ વિલેજના તાર તુટી ગયા, અનેક ગામમાં અંધારપટ
સાબરકાંઠા જીલ્લાના બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડું ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઈજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો. સાબરકાંઠા જીલ્લામાં અચાનક સાંજે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ બે હિમતનગર તાલુકાનું ડીજીટલ ગામ આકોદરા અને પ્રાંતિજ તાલુકાના બે છાદરડા અને વિલાસપુર ગામમાં વાવાઝોડું ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું. તો અંધારપટ છવાયો હતો.
Jun 23,2022, 21:53 PM IST
Trending news
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી