हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
small village
Small village News
gujarat
જે જમીનમાં ડાંગર-ઘઉં સિવાય કંઈ પાકે નહિ, ત્યાં મરચાની ખેતી કરી ખેડૂતે કમાલ કરી દીધી
Success Story બુરહાન પઠાણ/આણંદ : ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં નવા પ્રયોગો કરી રહ્યાં છે. આત્મનિર્ભર બની રહેલા ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં કંઈક નવુ કરવા માંગે છે. આવું જ કંઈક આણંદના ખેડૂતે કર્યું. આણંદના તારાપુરમાં રહેતા ખેડૂત દિનેશભાઈએ મરચાંની સફળ ખેતી કરી ભાલ પંથકમાં નવો ચિલો ચિતર્યો છે.
Dec 18,2022, 12:54 PM IST
gujarat
Success Story: મહેસાણાના એક નાનકડા ગામનો ખેડૂત આજે એક સીઝનમાં કમાય છે લાખોની આવક
શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે બોર ખાવાની સીજન આ ગામના અજયભાઈ હાલ બોરની ખેતી કરી રહ્યા છે. તેમને પોતાના ખેતરમાં બોરડીઓ વાવી છે અને શિયાળાની સીઝનમાં મબલખ પ્રમાણમાં બોરની ઉપજ મેળવી જાણે છે.
Dec 16,2022, 19:32 PM IST
Narmada
Narmada: નાનકડા ગામનો યુવાન ચૈતર વસાવા બનશે ધારાસભ્ય, જુઓ
Narmada: Small village youth Chaitar Vasava to become MLA, see
Dec 10,2022, 18:25 PM IST
gujarat
અહો આશ્ચર્યમ્! એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડના જૂજવાં ગામે જોવા મળી
વલસાડના જૂજવા ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં શુક્રવારે સવારે માછલી પકડવા ગયેલા એક યુવાનની જાળમાં સકર માઉથ કૈટફિશ નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી.
Sep 24,2022, 16:24 PM IST
atmosphere is tense
બનાસકાંઠાના નાનકડા ગામમાં શોપિંગ સેન્ટર મુદ્દે વાતાવરણ તંગ
શહેરના થરાદના રાહ ગામમાં ગોચરમાં ભૂમાફિયાઓ દ્વારા શોપિંગ સેન્ટર બનાવ્યું હોવાના આક્ષેપ સાથે આજે ગામલોકો એકત્રિત થઈને શોપિંગ સેન્ટર તોડી પાડવાની માંગ કરી હતી. જ્યા સુધી શોપિંગ સેન્ટર નહિ તોડાય ત્યાર સુધી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. થરાદ તાલુકાના રાહ ગામમાં છેલ્લા એક વર્ષથી સર્વે નંબર 553 માં બની રહેલું શોપિંગ સેન્ટર વિવાદોમાં છે. આ વિવાદીત શોપિંગ સેન્ટરને લઈને ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ભૂમાફિયાઓ દ્વારા ગામના ગોચરનો સર્વે નંબર બદલીને તેના ભૂમાફિયાઓ દ્વારા ડીએલઆર કચેરી સાથે મિલીભગત કરીને ખોટા રેકર્ડ ઉભ કરી નકશો બનાવી ખોટી સીટ બેસાડી જમીન માલિકીની કરીને તેના ઉપર ખોટી રીતે મોટું શોપિંગ સેન્ટર બનાવી દેવાયુ છે.
Jul 10,2022, 17:34 PM IST
prostitution business
ગીરસોમનાથના નાનકડા ગામમાં ચાલતું હતું કુટણખાનુ, SP પણ જાણીને ચોંકી ઉઠ્યા અને...
ભોજદે ગીર ગામમાં ચાલતા કુટણખાનાના સ્થળ પરથી બે યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. વિશ્વ પ્રખ્યાત સાસણ ગીર નજીકના ભોજદે ગીરના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાનામાં ડમી ગ્રાહકને મોકલી એએસપીએ એલસીબીને સાથે લઈ દરોડો પાડી બે યુવતીઓને છોડાવેલ હતી. જ્યારે ફાર્મ હાઉસમાંથી સુરતના બે દલાલો અને દેહવિક્રયનો વેપલો ચલાવતા મેંદરડા અને વિસાવદરના એક-એક મળી કુલ ચાર શખ્સોને ઝડપી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આ ગેરકાયદેસર ચાલતા કુટણખાના મામલે એલસીબીએ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ પકડાયેલા ચારેય આરોપીઓ તથા ફરાર થઈ ગયેલા ફાર્મ હાઉસના માલિક મળી પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની દરોડાની કાર્યવાહીના પગલે ગીર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.
Jun 19,2022, 19:46 PM IST
Dahod
DAHOD: નાનકડા ગામના અતિગરીબ આદિવાસી યુવકે IIT ખડગપુરમાં અભ્યાસ કરશે
એક યુવકથી અથાગ મહેનત રંગ લાવી છે. પુરૂષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે તે સુવાક્યને સાચુ કરી બતાવ્યું છે.દાહોદનાં ચાંદવણ ગામમાં રહેતા અને અમદાવાદમાં કડીયાકામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા ગરીબ માતા પિતાના બાળકે આઇઆઇટી ખડકપુરમાં એડમીશન લીધું છે. ઝુંપડામાં રહીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી આ ગામના સુક્રમ બબેરિયાએ ગેટની પરીક્ષા પાસ કરીને ખડગપુર આઇઆઇટીમાં પ્રવેશ મેળવ્યો છે.
Jul 4,2021, 18:02 PM IST
Indiscriminate firing
બોટાદના ખોબા જેવડા ગામમાં યુવક પર અંધાધુંધ ફાયરિંગ, ગોળી આંગળી ચીરી પેટમાં ઘુસી
રાજ્યના બોટાદ જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં તુરખા ગામે મોડી રાત્રે યુવક પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ છોડતા એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જો કે યુવકે પોતાના બચાવમાં હાથ આડો કરતા એખ ગોળી તેની આંગળી ચીરીને પેટમાં ઘુસી ગઇ હતી. ઘાયલ યુવકને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Jun 25,2021, 19:00 PM IST
Trending news
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે
Israel Hezbollah War
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
SESAME
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર
Fengal Cyclone
ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ફેંગલ, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી
Deadly Virus
વિદેશ જનારા ફરી એકવાર થઈ જજો સાવધાન! આ 17 દેશોમાં ફેલાયો કોરોના જેવા જીવલેણ રોગ