हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
skymet wether report
Skymet wether report News
gujarat news
ગુજરાતના આ શહેરોમાં તો 'આબુ' જેવું બની ગયું છે ઘરનું ધાબુ! જાણો ઉત્તરાયણમાં શું થશે
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કોલ્ડ વેવ દરમિયાન તેની અસર, તેના લક્ષણો અને કોલ્ડ વેવની અસરથી બચવા માટેના સાવચેતીના પગલા લેવા માટે IMD દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેને દરેક નાગરીકોએ ધ્યાનમાં લેવી જોઇએ.
Jan 13,2023, 8:22 AM IST
gujarat news
આગામી દિવસમાં ગુજરાતમાં પડશે ભુક્કા કાઢી નાંખે એવી ઠંડી! જાણો હવામાન વિભાગની આ આગાહી
Wether Report: હવામાન વિભાગ દ્વારા ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તેની અસર આગામી દિવસોના વાતાવરણ પર પણ થશે. જેથી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે અને ઠંડી વધશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Dec 26,2022, 9:05 AM IST
gujarat news
ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, જાણો ઠંડી અંગે હવામાન વિભાગે શું કરી છે આગાહી
ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતમાં હૂંફાળા વાતાવરણનો આવશે અંત અને ઠંડીનો ચમકારો વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.
Dec 21,2022, 9:21 AM IST
Winters
શિયાળાની ઠંડીમાં ગાડી ચલાવતા હોય તો જરૂર અપનાવજો આ 5 ટિપ્સ, કાચ પર નહી જામે વરાળ
Driving In Winter: ઠંડીમાં કાર ચલાવતી વખતે, વિન્ડસ્ક્રીન પર વરાળ એકઠી થાય છે, જેના કારણે આગળનું દૃશ્ય ઝાંખું થઈ જાય છે. આ ટિપ્સથી મસ્યા થઈ જશે દૂર. ઠંડીમાં કાર ચલાવતી વખતે લગભગ દરેક કારચાલકને એક જ ચિંતા સતાવતી હોય છે કે વિન્ડશિલ્ડ પર વરાળ જામી જાય છે.
Dec 9,2022, 23:51 PM IST
Winters
ઠંડીમાં કાર ચલાવતી વખતે કાચ પર જામે છે વરાળ? આ જુગાડ અપનાવો સમસ્યા થઈ જશે દૂર
Jan 25,2022, 11:15 AM IST
Why do we feel so cold
કેમ કોઈને ઓછી, તો કોઈને વધુ લાગે છે ઠંડી? શું કહે છે વિજ્ઞાન? તેની પાછળ શું છે રહસ્ય
શિયાળામાં ઠંડી લાગવી સામાન્ય વાત છે, પરંતુ ઘણા લોકોને આ ઋતુમાં ઠંડી ખૂબ જ લાગે છે. નિષ્ણાતોના મતે કોઈને ઠંડી વધુ લાગવી અને કોઈને ઓછી લાગવી તેના પાછળ પણ વૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે.
Jan 10,2022, 13:44 PM IST
gujarat
ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજુ, નલિયા ઠંડુગાર
રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. જોકે, રાજ્યમાં ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત.
Dec 21,2021, 8:57 AM IST
gujarat
રાજકારણથી ગરમ રહેતા પાટનગરને ઠંડી ચઢી! ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું ગાંધીનગર
ઉત્તર ભાગમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે જેની અસર ગુજરાતમાં થઈ રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે અમદાવાદમાં છેલ્લાં 9 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી.
Nov 2,2021, 10:23 AM IST
Trending news
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત