हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sidsar village
Sidsar village News
Jamnagar
જામનગર: શાળાએ જવા માટે સમયસર બસ ના મળતા સીદસર ગામ પાસે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ
જામજોધપુર તાલુકાના સીદસર ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતા. જો કે, ઘટના સ્થળ પર પહોંચી પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો
Aug 12,2021, 18:33 PM IST
detained
ભાવનગરના સીદસર ગામેથી ટ્રેક્ટર રેલી યોજાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરાઇ
દિલ્હી ચાલી રહેલા આંદોલનના પગલે ભાવનગર સીદસર ખાતે ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સંઘર્ષ સમિતી દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. જો કે રેલી યોજાય તે અગાઉ જ સમર્થનમાં આવેલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભાવનગર ખેડૂત સંગઠનોએ સીદસર ગામે ટ્રેકટર રેલી સ્વરૂપે કૃષિ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સંઘર્ષ સમિતી દ્વારા દિલ્હી ખાતે કૃષી કાયદાના વિરોધમાં અનેક દિવસોથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
Jan 26,2021, 20:01 PM IST
Trending news
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!