हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Siddharth Shukla Demise
Siddharth shukla demise News
Siddharth Shukla
પંચતત્વમાં વિલીન સિદ્ધાર્થ શુક્લા, પરિવારજનોએ આપી અંતિમ વિદાય
સિદ્ધાર્થનું પાર્થિવ શરીર ઓશિવારા સ્મશાન ઘાટ પહોંચી ચુક્યુ છે. પોલીસે મીડિયાને બહાર રોકી દીધા છે. માનવામાં આવી રહ્યું હતું કે પાર્થિવ શરીરને ઘરે લઈ જવામાં આવશે, પરંતુ તેમ થયું નથી.
Sep 3,2021, 15:36 PM IST
Siddharth Shukla
ડોક્ટરોએ જણાવ્યું નહીં સિદ્ધાર્થના મોતનું કારણ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી વાત
ડોક્ટરોએ સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપી દીધો છે, પરંતુ તેમણે કોઈ ઓપિનિયન આપ્યો નથી. મોતનું કારણ શું હતું, તે હિસ્ટોપૈથોલોજિકલ સ્ટડી બાદ જણાવવામાં આવશે.
Sep 3,2021, 11:57 AM IST
Siddharth Shukla
સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર આજે, જાણો છેલ્લા કલાકોની સંપૂર્ણ કહાની
ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. વાસ્તવમાં, સિદ્ધાર્થ શુક્લાએ બુધવારે રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાધી હતી, પરંતુ બીજા દિવસે સવારે તે ઉઠી શક્યો નહીં
Sep 3,2021, 8:51 AM IST
Siddharth Shukla
સિદ્ધાર્થના મોત પર રડતી જોવા મળી એક છોકરી, આંસુ લૂછતાની સાથે કહી આ વાત
સિદ્ધાર્થ શુક્લના (Siddharth Shukla) મોતથી લોકો તૂટી ગયા છે. તેમના ફેન્સ આ દુ:ખમાંથી બહાર આવી શકતા નથી. લોકો હજુ પણ માની શકતા નથી કે લાખો દિલમાં વસેલા સિદ્ધાર્થ શુક્લાએ અચાનક જ દુનિયા છોડી દીધી. તેના મોત બાદ તમામ લોકો શોકમાં છે
Sep 3,2021, 8:18 AM IST
Trending news
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન