Show of strength News

ગાંધીનગરમાં BJP નું શક્તિપ્રદર્શન: સમગ્ર ગાંધીનગરે કેસરી રંગે રંગાયુ, 20 કિ.મી લાંબા
કોર્પોરેશન ચૂંટણીના જંગને પગલે રાજકીય વાતાવરણ જામ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલથી કુડાસણ સરદાર ચોક સુધીના 20 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના શક્તિ પ્રદર્શનમાં ટ્રકથી માંડીને કાર, બાઇક સહિત સેંકડો વાતાવરણની લાંબી લાઇન જોવા મળી હતી. આ શક્તિપ્રદર્શનના કારણે સમગ્ર ગાંધીનગરમાં ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપની રેલીમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પેજ પ્રમુખોસ સંગઠનના નેતાઓ, વિવિધ સેલના હોદ્દેદારો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. કોર્પોરેશનના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પ્રચારમાં પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી. 
Oct 1,2021, 19:18 PM IST

Trending news