हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Short Videos
Short videos News
ટિકટોક
TikTok રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ વિરૂદ્ધ પહોંચ્યું કોર્ટ, કહ્યું- કોઈ વિકલ્પ બાકી નથી
શોર્ટ વીડિયો એપ ટિકટોકે અમેરિકામાં તેના પર પ્રતિબંધ લગાવનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં સોમવારના પડકાર આપ્યો છે. તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિરૂદ્ધ વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ અને વાણિજ્ય વિભાગની વિરૂદ્ધ કેલિફોર્નિયાની એક કોર્ટમાં દાખલ કેસમાં કહેવાતી અનધિકૃત કાર્યવાહી કરવાથી રોકવાનો આગ્રહ કર્યો છે. કંપનીએ 6 ઓગસ્ટના તેના પર પ્રતિબંધ લગાવવાના હુકમ અંગે આ દાવો કરવામાં આવ્યો છે.
Aug 25,2020, 8:35 AM IST
TikTok
TikTok વીડિયો બનાવો છો તો થઈ જાઓ સાવધાન...આ નવું ફીચર ખાસ જાણો
જો તમે ટિકટોકમાં રોજેરોજ તમારી ટેલેન્ટના વીડિયો પોસ્ટ કરીને હજારો લોકોની વાહવાહ મેળવતા હશો તો થોડા સાવધાન થઈ જાઓ. હવે તમારા શોર્ટ વીડિયોઝ પર ઘરવાળાની નજર રહેશે. ટિકટોકે તમારા એકાઉન્ટના કેટલાક કંટ્રોલ તમારા માતા પિતાને આપવાનો નિર્ણય લીધો છે.
Apr 23,2020, 13:39 PM IST
શોર્ટ વીડિયો
TikTokની શોહરતને ટક્કર આપવા મેદાને ઉતરશે Google, જાણો શું છે પ્લાનિંગ
અત્યારે કોઇપણ સોશિયલ મીડિયામાં સૌથી વધુ શેર કરવામાં આવનાર કન્ટેન્ટ TikTok પર બનાવવામાં આવેલા શોર્ટ વીડિયો હોય છે. દુનિયાભરમાં બાઇટડાન્સ (ByteDance) કંપનીનું ટિકટોક, શોર્ટ વીડિયો (Short video) બનાવનાર એપના નામથી જાણિતી થઇ ચૂકી છે. પરંતુ હવે દુનિયાની નંબર વન કંપની Google એ આ ચીની એપ વિરૂદ્ધ જંગ શરૂ કરી દીધી છે. કંપની જલદી ટિકટોક વિરૂદ્ધ પોતાના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ઉતારવાની તૈયારીમાં છે.
Apr 5,2020, 16:27 PM IST
Trending news
Ahmedabad
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધ
Rathyatra 2024
Ahmedabad Rath Yatra 2024 Live : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચ્યો, ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળ્યા
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત