हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sexually harassment
Sexually harassment News
Sexually Exploited
સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીનીનું કર્યું યૌન શોષણ, અશ્લીલ મેસેજ કર્યા હતા
Sexually Harassment : રાજકોટની M J કુંડલિયા કોલેજમાં PHD કરતી વિદ્યાર્થીની સાથે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ જાતીય સતામણી કર્યાનો થયો ખુલાસો... NSUIએ વિરોધ નોંધાવી પ્રોફેસરને સસ્પેન્ડ કરવા કરી માગ
Sep 23,2023, 15:41 PM IST
Tamilnadu
કળિયુગી શિક્ષક...અભ્યાસના બહાને વિદ્યાર્થીનીઓ સાથે કરતો ગંદી વાત, સ્ટેથોસ્કોપ લગાડી
તમિલનાડુના મેલૂરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Mar 18,2022, 15:49 PM IST
Ahmedabad
ગેરેજવાળો 9 વર્ષની બાળકી સાથે ગંદુ કામ કરવા જતો હતો, પણ...
May 28,2021, 10:41 AM IST
Hathras
અઢી વર્ષ પહેલા પુત્રી સાથે થયેલી છેડતીની પિતાએ ફરિયાદ કરી, તો મળ્યું મોત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) નું હાથરસ (Hathras) આ વખતે ફરી એકવાર ચર્ચામાં છે. જ્યાં એક ખેડૂત પિતાને પુત્રીની છેડતી અંગે ફરિયાદ કરવું ભારે પડી ગયું.
Mar 2,2021, 9:59 AM IST
Arvalli
કખગઘ... શીખવનારા શિક્ષકે કરી વિદ્યાર્થીનીની છેડતી
અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. મોડાસાના કુંડોલ પ્રાથમિક શાળામાં ભણતી ધોરણ 8ની વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીએ આ મામલે વાલીને જાણ કરી હતી, જેના બાદ મામલો બિચક્યો હતો. ત્યારે ગ્રામજનોએ શાળામાં હોબાળો કર્યો હતો.
Feb 29,2020, 14:15 PM IST
molestation
નડિયાદ : અશ્લીલ વીડિયો બતાવીને સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યાં અડપલા
નડિયાદના ડભાણ ગામની શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે સ્કુલ વાન ચાલકે અડપલા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. સંત ઉર્સુલા સ્કુલના ધો.5ની આ વિદ્યાર્થીનીઓ શાળાએથી છુટી ત્યાર બાદ સ્કુલ વાન ચાલકે બાળકીઓને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની વાનમાં બેસાડી હતી. જ્યા આ હવસખોરે બાળકીઓ સામે અશ્લીલ વીડિયો ચાલુ કરી તેમની સાથે અડપલા કરવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે ડરી ગયેલી બાળકીઓએ ઘરે આવી પોતાના પરિવાજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે.
Feb 27,2020, 15:27 PM IST
molestation
30 મિનીટ સુધી શખ્સે ઊંઘતી મહિલાના શરીર સાથે કર્યા અડપલા, CCTVમાં કેદ થઈ હરકત
અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલાઓ હવે ઘરના આંગણામાં પણ સલામત નથી તેવો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તામાં એક મહિલાના આંખમાં ચીકણો પદાર્થ નાંખી તેની છેડતી કરવામાં આવી હતી. મહિલા જાગી જતા આરોપીએ તેને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
Feb 27,2020, 15:00 PM IST
Ahmedabad
પૌત્રીએ કહ્યું, ‘દાદા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે, શરીર પર હાથ ફેરવે છે’
સાત વર્ષની સાવકી પૌત્રીને અડપલાં કરી દુષ્કર્મ આચરનાર દાદાની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. બીજા લગ્ન કરનાર પુત્રવધુએ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી ભોગ બનનારનું મેડિકલ કરાવી તેનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવાની કાર્યવાહી શરૂ કરી છે.
Jun 28,2019, 15:22 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો