हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SAARC Countries
Saarc countries News
pm modi
વડાપ્રધાન મોદીનું SAARC દેશોને સંબોધન
હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે ડરનો માહોલ છે. દેશ-વિદેશમાં કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી છે. આ જીવલેણ વાયરસને કારણે ભારતમાં બે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહામારીનો સામનો કરવા માટે દેશ અને વૈશ્વિક સ્તર પર અભિયાન ચલાવી રહ્યાં છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સાર્ક દેશોના નેતાઓ સાથે ચર્ચા કરી છે.
Mar 15,2020, 19:20 PM IST
કોરોના વાયરસ
કોરોના વિરૂદ્ધ મળીને જંગ લડશે SAARC ના તમામ દેશ, PM કરશે રાષ્ટ્ર પ્રમુખો સાથે ચર્ચા
કોરોના વાયરસ (Corona virus) ના લીધે દુનિયામાં હડકંપ મચી ગયો છે. પીએમ મોદી (PM Modi) આ મહામારીના બચાવ માટે સાર્ક દેશોના પ્રમુખો સાથે રણનીતિ બનાવવાને લઇને ચર્ચા કરશે. આ ચર્ચા 15 માર્ચ 2020ના રોજ વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી સાંજે 5 વાગે થશે.
Mar 14,2020, 21:46 PM IST
pakistan
જે કોઈ ન કરી શક્યું તે કોરોનાના ડરથી થયું, PAKએ તરત સ્વીકારી લીધી PM મોદીની આ વાત
પાકિસ્તાન (Pakistan) આમ તો ભારતની કોઈ વાત ક્યારેય માનતું નથી પરંતુ કોરોનાની દહેશત કહો કે કહેર પરંતુ આ મહામારીએ તેને ભારતની વાત માનવા પર મજબુર કરી દીધુ છે. પાકિસ્તાને પણ કહ્યું કે તે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સવાળી બેઠકમાં સામેલ થશે.
Mar 14,2020, 7:34 AM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!