हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rolls Royce
Rolls royce News
gujarat
ગુજરાતમાં આ દંપતિ બન્યું આકર્ષણનું કેન્દ્ર; કરોડોની કાર લઈ કર્યું મતદાન, જાણો કોણ છે
Loksabha Election 2024: જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ મેરામણભાઇ પરમાર રોયલ સ્ટાઇલમાં કરોડોની કિંમતની મોંઘેરી રોલસ રોયલ કાર સાથે જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલા મતદાન મથક ગોજીયા હાઈસ્કૂલ ખાતે સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા.
May 7,2024, 15:23 PM IST
Hassanal Bolkiah
Ambani, Adani, Tata... આમના આગળ ભરે છે પાણી : આ ધનપતિ પાસે છે 600 Rolls Royce કાર!
Hassanal Bolkiah Car Collection: ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે અંબાણી, અદાણી અને ટાટાના નામ જાણતા ન હોય. પરંતુ, જ્યારે સૌથી મોટા કાર કલેક્શનની વાત આવે છે, તો બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાનું નામ સૌથી પહેલાં આવે છે.
Nov 16,2023, 13:40 PM IST
Worlds most expensive car
Rolls-Royce એ લોન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી કાર, આટલી કિંમતમાં તો મહેલ ખરીદી શકાય
Aug 24,2023, 16:48 PM IST
shahrukh khan
'પઠાન'ની ભવ્ય સફળતા વચ્ચે શાહરૂખે પોતાને આપી 10 કરોડની લક્ઝુરિયસ ગિફ્ટ
Shah Rukh Khan New Car: ફિલ્મ 'પઠાન'ની જબરદસ્ત સફળતા બાદ શાહરૂખ ખાન ફરી ચર્ચામાં છે. એક ફિલ્મથી કરોડો રૂપિયાની કમાણી કર્યા બાદ શાહરૂખે પોતાને એક મોંઘી ભેટ આપી છે. આ ભેટ છે 10 કરોડ રૂપિયાની રોલ્સ-રોયસ કાર.
Mar 28,2023, 15:38 PM IST
Hardik Pandya
મોંઘી ઘડિયાળો ઉપરાંત લકઝરી કારોનો પણ શોખ છે હાર્દિક પંડ્યાને, જુઓ Photos
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા એક એવો ઓલરાઉન્ડર છે જે પોતાની રમત સિવાય મોંઘી ઘડિયાળો અને મોંઘા કપડાના શોખને કારણે ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા મોંઘા કપડાની જેમ લક્ઝરી કારનો પણ ખૂબ જ શોખ છે. હાર્દિક પંડ્યાની પાસે લક્ઝરી કારનું ક્લેક્શન પણ છે.
Jan 28,2023, 10:43 AM IST
Rolls Royce
આ વિમાન બન્યું વિશ્વનું સૌથી ઝડપી ઓલ-ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ, તોડ્યા 2 મોટા રેકોર્ડ
નવી દિલ્હી: રોલ્સ-રોયસ (Rolls-Royce) એ જાહેરાત કરી છે કે તેનું ઓલ-ઈલેક્ટ્રિક સ્પિરિટ ઓફ ઈનોવેશન(Spirit of Innovation) એરક્રાફ્ટ સત્તાવાર રીતે વિશ્વનું સૌથી ઝડપી ઓલ-ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ છે. તેણે 2 નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. જેની પુષ્ટિ થઈ ગઈ છે. રોલ્સ રોયસનું આ ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ 555.9 કિમી પ્રતિ કલાકની ઝડપે 3 કિમીનું અંતર કાપવામાં સફળ રહ્યું છે. આ સાથે તેણે વર્તમાન 213.04 kmph સ્પીડનો રેકોર્ડ તોડ્યો છે.
Jan 22,2022, 15:49 PM IST
Hardik Pandya Cricketer have huge Collection of Luxury Cars
Hardik Pandya પાસે છે Luxury Cars નું ભવ્ય Collection, કિંમત સાંભળીને ઉડી જશે હોશ!
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું બાળપણ મુશ્કેલ હતું, પરંતુ આજે તે કરોડોનો માલિક છે. તેણે ક્રિકેટ દ્વારા અપાર સંપત્તિ કમાવી છે, જેના કારણે તેની જીવનશૈલી કોઈ રાજાથી ઓછી નથી. તે મોંઘી મિલકતોના માલિક છે. ચાલો તેના વૈભવી વાહનોના સંગ્રહ પર એક નજર કરીએ, જેની કિંમત કરોડોમાં છે.
Sep 5,2021, 15:15 PM IST
amitabh bachchan
અમિતાભ બચ્ચનના નામ પર રજિસ્ટર્ડ કાર થઈ જપ્ત, ચલાવી રહ્યો હતો 'સલમાન ખાન'
કર્ણાટક પરિવહન વિભાગે રવિવારે રાત્રે બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત કરી હતી, જેને સલમાન ખાન નામનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો
Aug 23,2021, 23:05 PM IST
Rolls Royce
World Most Expensive Car: આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, 200 કરોડ છે કિંમત
નવી દિલ્લીઃ રોલ્સ-રોયસ કંપની દુનિયાની સૌથી સ્ટાર્ડડ કાર બનાવવા માટે જાણીતી છે. રોલ્સ-રોયસ કંપનીએ દુનિયાની સૌથી મોંઘી અને શાનદાર કાર ડિઝાઈન કરી છે. રોલ્સ-રોયસ કંપનીએ પોતાની બોટ ટેલ કાર લોંચ કરી દીધી છે. આ ફોર સીટર કારમાં ઘણાં બધા શાનદાર ફિચર્સ છે. આ કંપની કિંમત 200 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. દુનિયાના મોટા-મોટા લોકો આ કાર ખરીદવા માટે બુકિંગ કરાવી રહ્યાં છે.
May 29,2021, 12:15 PM IST
કોરોના વાયરસ
કોરોનાના લીધે Rolls Royce સહિત ત્રણ મોટી કંપનીઓએ લીધો નિર્ણય, 13400 કર્મચારીઓની કરી
કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિશ્વની ત્રણ મોટી દિગ્ગજ કંપનીઓએ પોતાના ત્યાંથી કર્મચારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરી છે. તેમાં રોલ્સ રોયસ (Rolls Royce) સહિત એપ આધારિત કેબ સેવા પ્રોવાઇડર કંપની ઓલા અને ઉબર પણ સામેલ છે.
May 20,2020, 19:26 PM IST
કર્ણાટક
કર્ણાટકઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યએ ખરીદી રૂ.11 કરોડની કાર
કર્ણાટકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા પછી ગેરલાયક ઠેરવાયેલા અને બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરનારા ધારાસભ્ય એમટીબી નાગરાજ હવે રોલ્સ રોય્સ કાર ખરીદીને સમાચારોમાં ચમક્યા છે, આ કારની ઓન રોડ કિંમત રૂ.11 કરોડ છે
Aug 17,2019, 17:22 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા