हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
revelation
Revelation News
Team India
Shocking! ટીમ ઈન્ડિયાનો ધાકડ ક્રિકેટર 19માં માળેથી કૂદવાનો હતો, મિત્રએ કર્યો ખુલાસો
મિત્ર ઉમેશ યાદવે શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તે દરમિયાન તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. ઉમેશે પોડકાસ્ટમાં કહ્યું કે તે દૌરમાં તે દરેક ચીજ સામે લડી રહ્યો હતો, તે મારી સાથે મારા ઘરમાં રહેતો હતો, પરંતુ જ્યારે પાકિસ્તાન સાથે મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો અને તે રાતે તપાસ શરૂ થઈ તો તે તૂટી ગયો.
Jul 24,2024, 9:04 AM IST
gujarat
હાઈલેન્ડ રિસોર્ટ રેપ કેસમાં ઘટસ્ફોટ, યુવતીએ કહ્યું; કોઈ શારીરિક સંબંધ બંધાયો જ નહોતો
પોલીસે ફરિયાદી દિવ્યાનું નિવેદન લેતાં બહાર આવ્યું કે હકીકતમાં દિવ્યા સાથે દિલીપનો કોઈ શારીરિક સંબંધ બંધાયો જ નહોતો. પરંતુ દિવ્યાએ દિલીપ સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાની ખોટેખોટી ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાવી હતી.
Jun 6,2023, 20:45 PM IST
Ambaji Temple
AMBAJI મંદિર પ્રાગટ્ય દિવસે જ બંધ રહેતા વેપારીઓની સિઝન ટાણે વેપારીને ફટકો
આજે રવિવાર છેને આવતી કાલે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ છે. જેને લઇ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અંબાજી ઉમટી પડતાં હોય છે. આજે અંબાજી પહોંચેલાં શ્રધ્ધાળુંઓ મંદિર બહાર શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગથી માતાજીનાં દર્શન કરતાં નજરે પડ્યાં હતા. જ્યાં એક તરફ વાહન વ્યવહારની અવર-જવન અને બીજી શ્રદ્ધાળુંઓની ભીડ જોવા મળી હતી.
Jan 16,2022, 17:50 PM IST
surat police
SURAT: વેપારીના ઘરે લાખોનો દારૂ આવી પહોંચ્યો, પોલીસે તપાસ કરતા થયો ચોંકાવનારો ખુલાસો
શહેરના ભટારમાં કારખાનેદારના ઘરે અઠવાડિયા પહેલા કુરિયરમાં 1.35 લાખના દારૂના પાર્સલો આવ્યા હતા. જેમાં કારખાનેદારે પોલીસે જાણ કરી હતી. ખટોદરા પોલીસે પાર્સલો પર લખાયેલા મોબાઇલ નંબરના આધારે ગુનો નોંધી એક આરોપીને પકડી પાડયો છે. અત્રે નોંધનીય છે કે, એક વેપારીના ઘરે અચાનક મોટુ કુરિયર આવી ગયું અને ખોલ્યું તો તેમાંથી મોટા પ્રમાણમાં દારૂ નિકળ્યાં બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
Nov 20,2021, 19:19 PM IST
gujarat police
LCB દ્વારા એક બાઇક અટકાવવામાં આવી, ઘાસનું ગંજ ખોલ્યું અને થયો ઘટસ્ફોટ
જેમ ગુનેગારો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ટેકનોલોજીના માધ્યમથી જ આરોપીઓને ઝડપી રહ્યા છે. આજે બોટાદ એલસીબીએ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી 28 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઈસમો સારંગપુર તરફથી એક મોટરસાયકલ લઈને બોટાદ તરફ આવી રહ્યા છે. જેમાં નંબર પ્લેટ લગાડેલ નથી.
Dec 29,2020, 21:59 PM IST
Modassa
મોડાસા દુષ્કર્મ: યુવતીનાં PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા,કાચાપોચા ન વાંચે
અરવલ્લી જિલ્લાનાં સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીનાં અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. PM રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. યુવતીનાં મૃતદેહનાં બીજા અહેવાલમાં સામે આવ્યું કે, રાક્ષસી વ્યક્તિઓએ વિકૃતીની તમામ હદો વળોટી દીધી હતી. 5 ડોક્ટર્સની પેનલ દ્વારા કરવામાં આવેલા પીએમમાં સામે આવ્યું કે, યુવતીને ઘસડવામાં આવી હતી. વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને ગાળીયો બનાવીને લટકાવી દેવામાં આવી હતી.
Jan 23,2020, 17:00 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો