हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramlala Pran Pratishtha
Ramlala pran pratishtha News
Ayodhya Ram mandir
Ram Mandir: રામ મંદિરમાં એન્ટ્રી પર પ્રતિબંધ, ભારે ભીડના કારણે લેવાયો નિર્ણય
Ayodhya Ram Mandir: અયોધ્યા સ્થિત રામ મંદિરમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ભારે ભીડના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Jan 23,2024, 11:24 AM IST
Ramlala Pran Pratishtha
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહઃ રામલલા, પીએમ મોદી અને અંક 5નો અદ્ભુત સંયોગ
Ram Mandir News: રામલલા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ રહ્યાં છે. પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યાં છે. અયોધ્યા સહિત દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં આનંદ-ઉમંગનો માહોલ છે. પીએમ મોદી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં યજમાનની ભૂમિકામાં હશે.
Jan 21,2024, 22:30 PM IST
Ramlala Pran Pratishtha
સંકલ્પ, આસ્થા અને વિશ્વાસ, ઈતિહાસમાં નવો અધ્યાય લખાવાને આડે ગણાતી ઘડીઓ
Ram Mandir News: રામલલા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ રહ્યાં છે. પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યાં છે. અયોધ્યામાં યજ્ઞનો માહોલ છે. તો દેશમાં રામ મંદિરમાં રામલલાના આગમનને લઈને હર્ષોલ્લાષનો માહોલ છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે.
Jan 21,2024, 21:40 PM IST
Slaughterhouses
ગાંધીનગરમાં આ દિવસે એકેય ઈંડા-નોનવેજની લારી નહીં દેખાય! ગુજરાતમાં કતલખાના રહેશે બંધ
ગાંધીનગર જિલ્લા કલેકટર અને કોર્પોરેશન કમિશનરને પત્ર લખીને 22 મી જાન્યુઆરીના રોજ ઈંડા નોનવેજ સહિતની લારીઓ બંધ રાખી હિન્દુ ધર્મની આસ્થાને માન આપવા અપીલ કરી છે.
Jan 20,2024, 20:02 PM IST
ram mandir ayodhya
ડાબા હાથમાં ધનુષ, ભગવાન વિષ્ણુના 10 અવતાર, આવી છે રામલલાની 200 કિલોની મૂર્તિ
Ram Mandir Ayodhya: રામનગરી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભગવાન રામના નામથી આખો દેશ રામમય બની ગયો છે. રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. અભિષેક પહેલા રામલલાની મૂર્તિની તસવીરો સામે આવી છે. આજે બપોરે આંખે પાટા બાંધેલી મૂર્તિની તસવીર સામે આવી હતી. હવે વર્કશોપની તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં રામલલાએ ડાબા હાથમાં ધનુષ પકડી રાખ્યું છે. આવો જાણીએ આ મૂર્તિમાં શું ખાસ છે.
Jan 19,2024, 19:25 PM IST
Ramlala statue
પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા, જાણો શું છે રહસ્ય
Ramlala statue: અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ બિરાજમાન થશે દેશના પ્રખ્યાત શિલ્પકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિને આ પરમપવિત્ર ગર્ભગૃહમાં બિરાજમાન કરવા માટે પસંદ કરવામાં આવી છે. જોકે આ મૂર્તિને લોકો 17 જાન્યુઆરીના રોજ જોઇ શકશે.
Jan 19,2024, 17:01 PM IST
Ayodhya
મંગળવારથી અયોધ્યામાં શરૂ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, જાણો કાર્યક્રમ
ચંપત રાયે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ 12:20 પર શરૂ થશે અને તે 1 કલાક સુધી સંપન્ન થઈ જશે. ત્યારબાદ પીએમ મોદી, સીએમ યોગી અને મોહન ભાગવત પોતાનો મનોભાવ વ્યક્ત કરશે.
Jan 15,2024, 22:05 PM IST
Ram Mandir inauguration
આ ભાજપ અને RSS નો કાર્યક્રમ, સોનિયા અને ખડગે રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે નહી
Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામેલ થશે નહીં.
Jan 10,2024, 16:35 PM IST
ram mandir ayodhya
રામ મંદિરમાં લગાવવામાં આવી રહ્યાં છે સોનાના 14 દરવાજા, પ્રથમ તસવીર આવી સામે
અયોધ્યામાં રામ મંદિરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ માટે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવામાં આવી રહ્યાં છે.
Jan 9,2024, 23:14 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય