हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramlala
Ramlala News
ram mandir
રામમંદિરમાં આરતીનો લાભ લેવા આ રીતે કરાવો બુકિંગ, જાણો અયોધ્યા પહોંચવાની સૌથી સરળ રીત
Ram Mandir: સૌ કોઈ રામલલ્લના દર્શન કરવા માંગે છે. સૌથી કોઈ અવધનગરી એટલેકે, રામલલ્લની જન્મભૂમિ અયોધ્યા પહોંચવા માંગે છે. સૌ કોઈ રામમંદિરમાં અરતીનો લાહવો લેવા માંગે છે. પ્લેનમાં, ટ્રેનમાં અને બાય રોડ કેવી રીતે સરળતાથી પહોંચી શકાય છે રામમંદિર સુધી તે પણ જાણો....
Jan 22,2024, 18:11 PM IST
ram mandir
પ્રાણ-પ્રતિષ્ઠામાં પણ નહીં જોઈ હોય રામમંદિરની અંદરની આ ઝલક, સામે આવી દુર્લભ તસવીરો
Ayodhya Ram Mandir Pran Pratishtha: આખરે આજે આવ્યો 500 વર્ષોની આતુરતાનો અંત...આખરે આજે આવ્યો એ ઐતિહાસિક અવસર...આખરે આજે થયું કરોડો હિન્દુઓનું સ્વપ્ન સાકાર....આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે અયોધ્યામાં ભવ્ય, દિવ્ય અને નવ્ય રાજમહેલ સમાન મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામલલ્લા. બાળ સ્વરૂપે આ મંદિરમાં કરાઈ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા. જુઓ તે સમયની પ્રધાનમંત્રી મોદીની તસવીરો..
Jan 22,2024, 18:26 PM IST
ram mandir ayodhya
આ IAS ન હોત તો આજે રામ મંદિર બન્યું ના હોત! રાતોરાત બાબરી મસ્જિદમાં રખાઇ હતી મૂર્તિ
Ayodhya Ram Mandir: રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. ત્યારે આપણે એ વ્યક્તિને યાદ રાખવા જોઈએ કે જેના કારણે આઝાદીના થોડા સમય પછી બાબરી મસ્જિદમાં રાલ લલ્લાની મૂર્તિઓ રાતોરાત મૂકવામાં આવી હતી અને આજે તેમના જ કારણે રામ મંદિર બની રહ્યું છે.
Jan 12,2024, 16:31 PM IST
pm modi
PM Modi દીવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યાની લેશે મુલાકાત, રામનો કરશે રાજ્યાભિષેક
PM Ayodhya visit: આ વર્ષે, દીપોત્સવની છઠ્ઠી આવૃત્તિ યોજાઈ રહી છે, અને તે પ્રથમ વખત છે કે પ્રધાનમંત્રી આ ઉજવણીમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
Oct 22,2022, 23:39 PM IST
અયોધ્યા
અયોધ્યામાં પ્રથમવાર થશે ભવ્ય ડિજિટલ દિવાળી, તૈયારીમાં લાગી યોગી સરકાર
આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે. તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે.
Nov 8,2020, 21:32 PM IST
ayodhya case
અયોધ્યા ચૂકાદામાં સૌથી વધુ 'મસ્જિદ' શબ્દનો ઉલ્લેખ, 'રામલલા'નો સૌથી ઓછો
સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચૂકાદો 929 પાનાંનો આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, વિવાદિત જમીન પર જ રામ મંદિર બનશે. વિવાદિત જમીન રામલલાને આપવામાં આવશે.
Nov 9,2019, 23:33 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યાઃ '1949થી વિવાદિત સ્થાને નમાઝ પઢાઈ નથી'
રામલલા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથને જણાવ્યું કે, 1949માં મૂર્તિ મુકાયા પહેલા પણ આ સ્થાન હિન્દુઓ માટે પૂજનીય હતું, હિન્દુઓ અહીં નિયમિત દર્શન કરવા આવતા હતા
Aug 13,2019, 15:58 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા