हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
338/ 7
(104)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Raman Patel
Raman patel News
Raman Patel
વિજાપુરમાં ભાજપના ઉમેદવાર રમણ પટેલનો ઉગ્ર વિરોધ; મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા કમલમ
Violent opposition to BJP candidate Raman Patel in Vijapur; A large number of workers reached Kamalam
Nov 12,2022, 13:30 PM IST
gujarat
કઈ બેઠક પર BJP ના ઉમેદવાર સામે ઉઠ્યા વિરોધના સૂર? કમલમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Gujarat Election 2022: મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
Nov 12,2022, 13:36 PM IST
Raman Patel
સમાધાનના 2.54 કરોડ રૂપિયાની રિકવરી માટે કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચાઇ
ફિઝુની માસીએ ક્રાઇમ બ્રાન્ચએ રિકવર કરેલા 2.54 કરોડ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેને પરત ખેંચી લીધી છે અને હવે આગામી દિવસોમાં સેશન કોર્ટમાં નવેસરથી અરજી કરી શકે છે.
Apr 1,2021, 17:21 PM IST
Raman Patel
રમણ પટેલની પુત્રવધૂને પિતા મુકેશ પટેલે મારી નાખવાની ધમકી આપી, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશ
શહેરના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂ ફિઝુએ તેના પિતા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રોટેક્શન હેઠલ રહેલી ફિઝુને ઘરે કે રૂબરૂ ધમકી ન આપી શકતા તેના પિતા મુકેશ પટેલને પોતાની જ દીકરીને ટેસ્ટ મેસેજ કરી મારી નાખવાની ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે. જજીસ બંગલોઝ રોડ પર દીપ ટાવરમાં રહેતી પોપ્યુલર બિલ્ડર એવા રમણ પટેલની પુત્રવધુ ફિઝુ પટેલ 1 ઓક્ટોબર 2020ના રોજ ફિઝુની પુત્રી આર્યાના જન્મદિવસની પાર્ટી બાદ પતિ, સસરા અને સાસુ ફિઝુની માતાને મહેણા ટોણા મારવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ફિઝુના પિતા મુકેશ પટેલે આ બંન્ને માં-દિકરીને મારો તેમ કહી ઉશ્કેરણી કરતા સાસુ, પતિ અને સસરાએ જેમ ફાવે તેમ બોલી ઝગડો અને તકરાર કરી હતી. ફિઝુને નાક પર ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી.
Jan 21,2021, 23:51 PM IST
Ahmedabad police
પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી
પોપ્યુલર માલિક રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોપ્યુલર બિલ્ડરના માલિક વિરુદ્ધ સાતેક ફરિયાદ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે તમામ ફરિયાદ કરોડોની જમીન પચાવી પાડવાના મામલે જ નોંધાઈ છે. મહત્વનું છે કે, થલતેજના એક વૃદ્ધે જમીન છેતરપિંડી મામલે આ ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. .
Dec 22,2020, 16:59 PM IST
Earthquake In Gujarat
Watch Evening 6 PM Important News
Watch Evening 6 PM Important News
Nov 7,2020, 19:00 PM IST
Earthquake In Gujarat
Special News Of My Village And My Town
Special News Of My Village And My Town
Nov 7,2020, 18:30 PM IST
Popular Builders
Police Search Operation In offices Of Popular Builders Raman Patel
Police Search Operation In offices Of Popular Builders Raman Patel
Nov 7,2020, 16:55 PM IST
Trending news
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી