हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
64/ 2
(29.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Navami 2024
Ram navami 2024 News
ZEE 24 Kalak Original Video
નવરાત્રિના ઉપવાસમાં કઈ વસ્તુઓ ખાવાની હોય છે સખ્ત મનાઈ?
નવરાત્રિના ઉપવાસમાં કઈ વસ્તુઓ ખાવાની હોય છે સખ્ત મનાઈ? આ જાણી લેશો તો વ્રત કરવું સરળ થઈ જશે....
Oct 2,2024, 15:14 PM IST
Ramlala Abhishek
'દિવ્ય અભિષેક' સમયે જોવા મળ્યો અદભૂત નજારો, શંખનાદ વચ્ચે સૂર્યવંશી રામનું સૂર્ય તિલક
Ramlala Abhishek On Ramnavami: આજે રામનવમીના ખાસ અવસર પર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સવારે રામલલાના દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે રામલલા રત્નજડિત વસ્ત્રો ધારણ કરશે. રામ જન્મોત્સવના ખાસ અવસર પર લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટશે અને આ ભવ્ય નજારાનો અનુભવ કરશે.
Apr 17,2024, 12:39 PM IST
Ram Navami 2024
Ram Navami 2024: રામનવમીના દિવસે કરો આ સરળ ઉપાય, જીવનના બધા જ સંકટ શ્રીરામ કરશે દુર
Ram Navami 2024: રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત માનસની ચોપાઈ નો પાઠ કરવામાં આવે છે. આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ, સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
Apr 17,2024, 8:02 AM IST
Patan
પાટણ પહોંચ્યા પ્રભુ શ્રીરામે પહેરેલા વસ્ત્રો અને ચરણ પાદુકા, ભક્તો ઉમટ્યા
પાટણ શહેરમાં આવેલ પ્રાચીન અને સર્વ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન રામજી મંદિર પરિસર ખાતે થી 37 મી રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છૅ. તો વધુ આ વખત ની શોભાયાત્રા ખુબજ આકર્ષક બની રહેવાની છે. કારણ કે, પ્રભુ શ્રી રામ ભગવાન અયોધ્યા ખાતે પૂજા અર્ચના કરેલ ચરણ પાદુકા અને શ્રી રામચંદ્ર ભગવાને પહેરેલા વસ્ત્રો પણ ભેટમા મળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ સરયુ નદીનું પવિત્ર જળ પણ પાટણ મુકામે આજે લાવવામાં આવ્યું છૅ. જે તમામ શોભાયાત્રામાં દર્શન અર્થે મૂકવામાં આવશે.
Apr 15,2024, 14:44 PM IST
Ram Navami 2024
બંગાળમાં પ્રથમવાર રામનવમી પર રજાની જાહેરાત, ભાજપે મમતા બેનર્જી પર કર્યો કટાક્ષ
પશ્ચિમ બંગાળની મમતા સરકારે પ્રથમવાર રામનવમી પર 17 એપ્રિલે રજાની જાહેરાત કરી છે. સરકાર તરફથી શનિવારે એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. બંગાળમાં દુર્ગા પૂજા, કાલી પૂજા અને સરસ્વતી પૂજા મોટા તહેવારના રૂપમાં મનાવવામાં આવે છે.
Mar 10,2024, 19:46 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી