हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajputs Boycott BJP
Rajputs boycott bjp News
Loksabha election 2024
રાજકોટ બેઠકના સમીકરણો બદલાયા! પહેલા દિવસે 100 ક્ષત્રિયાણીએ ફોર્મ ઉપાડ્યા, શું બેલેટ
Loksabha Election 2024: શું 100 ક્ષત્રિયાણીઓ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવે તો ચૂંટણીમાં મતદાન ઈવીએમથી થશે કે બેલેટ પેપરથી? એક ઈવીએમમાં કેટલા ઉમેદવારો આવી શકે? કેટલા ઉમેદવારો હોય ત્યાં સુધી ઈવીએમથી ચૂંટણી યોજવામાં આવે છે. આ તમામ સવાલના જવાબ અમે તમને જણાવીશું.
Apr 12,2024, 18:04 PM IST
Loksabha election 2024
રૂપાલાને ઘેરવા ક્ષત્રિયોએ બનાવી નવી રણનીતિ, ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યા ક્ષત્રિય
બે-બે વાર જાહેરમાં માફી માગ્યા બાદ ફરી રૂપાલાએ નિવેદન આપ્યું છે કે મારી દ્રષ્ટિએ આ વિષય પુરો થઈ ગયો છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે માટે મેં માફી માગી લીધી છે. ક્ષત્રિય ધર્મ મુજબ ક્ષત્રિયો મને માફ કરશે.
Apr 1,2024, 20:23 PM IST
Loksabha election 2024
રાજકોટમાં રૂપાલા સામે 100 ક્ષત્રિયાણી ફોર્મ ભરે તો બેલેટ પેપરથી થશે ચૂંટણી, જાણો
Parsottam Rupala Controvery : રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાની સામે ક્ષત્રિય સમાજ મેદાનમાં આવી ગયો છે. આ વચ્ચે રૂપાલા સામે 100 ઉમેદવારો ઉતારવાની જાહેરાત પણ ક્ષત્રિયાણીઓ દ્વારા કરવામાં આવી છે.
Apr 1,2024, 18:43 PM IST
Rajputs Boycott BJP
રાજકોટમાં નવી રણનિતી : રૂપાલા સામે 100 ક્ષત્રિયાણીઓ ચૂંટણી લડશે, આજે અહીં થયો વિરોધ
Parsottam Rupala Controvery : રાજકોટ બેઠકથી રૂપાલા સામે શરૂ થયેલો વિવાદ આજે આખા ગુજરાતમાં પ્રસર્યો છે, ત્યારે હવે ક્ષત્રિયાણી મહિલાઓએ રૂપાલા સામે મોરચો માંડ્યો છે
Apr 1,2024, 16:16 PM IST
Rajputs Boycott BJP
મોહન કુંડારિયા મામલે રૂપાલાનો જ ખુલાસો, જાણો રાજકોટમાં રૂપાલા બદલાશે કે નહીં?
Parsottam Rupala Controvery : રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની વાત પર વિવાદ થતા પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોહન કુંડારિયા વિશે મોટી સ્પષ્ટતા કરી
Apr 1,2024, 15:13 PM IST
Rajputs Boycott BJP
રૂપાલાએ ક્ષત્રિયોને યાદ કરાવ્યો ક્ષાત્ર ધર્મ, પ્રેસ કોન્ફરન્સમાં વટથી કહી આ વાત
Parsottam Rupala Controvery : ક્ષત્રિય સમાજનો વિરોધ વધતા પરસોત્તમ રૂપાલાએ પહેલીવાર પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો, તેમણે કહ્યું કે, ઉમેદવાર બદલવાની વાત મારી અને પાર્ટી વચ્ચે રહેવા દો
Apr 1,2024, 13:45 PM IST
Rajputs Boycott BJP
રાજકોટમાં વન વે જીતે છતાં ભાજપને કેમ લાગ્યો ડર? આ 10 કારણો છતાં રૂપાલાને નહીં બદલે?
Rajputs Boycott BJP : ગુજરાતમાં સેફ ગણાતી રાજકોટ બેઠક પર ક્ષત્રિયો બરાબરના બગડ્યા છે, ઉમેદવારી બદલવાની ચર્ચા વચ્ચે દિલ્હી હાઈકમાન્ડ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે, જોકે, રૂપાલાને રાજકોટમાંથી ભાજપ બદલે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. ભાજપને રૂપાલાની જીત પર નહીં પણ આ વિવાદ અન્ય સીટો પર પડશે એની ફક્ત ચિંતા છે. હાલમાં તો રૂપાલા બિન્દાસ્ત પ્રચાર કરી રહ્યાં છે. જેઓએ મોહન કુંડારિયા અને દિલ્હી મીટિંગ મામલે પણ ખુલાસા કરી દીધા છે.
Apr 1,2024, 15:12 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ