हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Purnima Upay
Purnima upay News
Purnima Upay
Purnima Upay: પૂનમની તિથિ પર કરેલા આ ઉપાય વ્યક્તિને બનાવી શકે છે કરોડપતિ
Purnima Upay: પંચાંગ અનુસાર આ વર્ષે અષાઢ મહિનાની પૂનમ 20 જુલાઈ 2024 અને શનિવારે સાંજે 5 કલાક અને 59 મિનિટથી શરૂ થશે. જેનું સમાપન 21 જુલાઈ અને રવિવારે 3 ત્રણ કલાક અને 46 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર ગુરુપૂર્ણિમાની ઉજવણી 21 જુલાઈએ કરવામાં આવશે
Jul 15,2024, 12:10 PM IST
Sharad Purnima 2023
શરદ પૂનમના દિવસે શુભ મુહૂર્તમાં કરો આ અચૂક ઉપાય, દિવાળી પહેલા થશે અચાનક ધન લાભ
Sharad Purnima 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને ઘરમાં પૂજા પાઠ કરી દાન કરવું જોઈએ. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી વ્યક્તિ અમીર બને છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે.
Oct 28,2023, 13:30 PM IST
Jyeshtha Purnima 2023
Jyeshtha Purnima 2023: જેઠ માસની પૂર્ણિમા પર કરેલા આ કામ દુર્ભાગ્યનું બને છે કારણ
Jyeshtha Purnima 2023: ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાનું હોય છે. આ સિવાય જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. જો કુંડળીમાં કોઈ દોષ હોય તો આ દિવસે વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
Jun 3,2023, 7:08 AM IST
Purnima Upay
Purnima Upay: જેઠ મહિનાની પૂનમની તિથિ પર કરેલા આ કામથી ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ
Purnima Upay : પૂનમની તિથિનો પ્રારંભ 3 જૂન સવારે 11.16 મિનિટે થશે. જ્યારે તેનું સમાપન 4 જૂને સવારે 9.11 મિનિટે થશે. આ રીતે 3 જૂને પૂનમનું વ્રત રાખવામાં આવશે. જ્યારે સ્નાન અને દાન 4 જૂને થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેઠ મહિનાની પૂનમના દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.
Jun 1,2023, 10:41 AM IST
Trending news
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા માામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
lifestyle
Rakul Preet Singh Diet: રકુલ પ્રીત સિંહ જેવો જોઈએ છે 'લુક'? તો ફોલો કરો આ ડાયટ રૂટીન
13 number unlucky
શું છે 13 નંબરનું રહસ્ય? અમેરિકાના એક્સપર્ટે સમજાવ્યુ તેની પાછળનું વિજ્ઞાન