हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
123/ 7
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pride
Pride News
breaking news
બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ એકાએક ગીરના ખેડૂતો કેમ કાપી રહ્યા છે આંબાના બગીચા!
ગીરની પ્રખ્યાત કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે.
Apr 24,2024, 16:41 PM IST
padmashree
રાષ્ટ્રપતિ ભવનમાં ઉઘાડા પગે પહોંચેલાં કાકાને મળ્યો પદ્મશ્રી! જાણો હરેકાલાની કહાની
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં હરેકાલા હજબ્બાને દેશના સૌથી પ્રતિષ્ઠિત સન્માનમાંથી એક પદ્મશ્રીથી આપ્યો છે. મંગલુરુંથી 35 કિલોમીટર દૂર ન્યૂપડાપુ ગામમાં રહેતાં હરેકાલા હજબ્બાએ સંતરા વેચીને પોતાના ગામના બાળકો માટે શાળા બનાવી છે. ત્યારે, અહીં જાણો હરેકાલાની સંતરા વેચવાથી પદ્મશ્રી બનવાની કહાની.
Nov 9,2021, 11:42 AM IST
pride
ગૌરવ: વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય અને રિહેબિલિટેશન સેન્ટર જામનગરમાં બનશે
વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આ સંગ્રહાલય બનાવાઇ રહ્યું છે. જેને ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસક્યું એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે મંજુરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. જો કે આગામી 2 વર્ષમાં તેનું સંપુર્ણ કામકાજ પુર્ણ કરી દેવામાં આવશે.
Dec 19,2020, 23:42 PM IST
pride
ગૌરવ: રાજકોટ પોલીસની સુરક્ષિતા એપનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, પ્રાપ્ત કર્યો સિલ્વર મેડલ
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ સુરક્ષીત રહે તે માટે સુરક્ષીત એપ બનાવવામાં આવી છે. આ એપનું ડિેમ્બર 2019માં અંજલીબેન રૂપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. મહિલાઓ માટેની સુરક્ષિત એપને દિલ્હી ખાતે સમગ્ર ભારતમાં 500 પ્રતિસ્પર્ધીઓએ નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
Jul 31,2020, 23:01 PM IST
સુરત
વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત
વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.
Jul 18,2019, 19:36 PM IST
Trending news
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી