हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pratapgarh
Pratapgarh News
Rajasthan
રાજસ્થાનમાં શરમજનક હરકત! સાસરિયાવાળાએ મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવી
Pratapgarh Crime News: પ્રતાપગઢમાં મણિપુર જેવી જઘન્ય ઘટના જોવા મળી છે. અહીં એક મહિલાને તેના સાસરિયાઓએ નિર્વસ્ત્ર કરીને ફેરવી છે.
Sep 2,2023, 12:20 PM IST
UTTAR PRADESH
દબંગ દુલ્હન જોઈ? પહેલા ફાયરિંગ કર્યું અને પછી દુલ્હેરાજાને પહેરાવી વરમાળા, Video થયો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રતાપગઢના જેઠવારા પોલીસ સ્ટેશન પાસેના એક ગામમાં રવિવારે રાતે એક લગ્નમાં દુલ્હને પહેલા રિવોલ્વરમાંથી ગોળી છોડી અને પછી દુલ્હાને વરમાળા પહેરાવી
Jun 1,2021, 15:30 PM IST
પ્રતાપગઢમાં ભયંકર અકસ્માત
પ્રતાપગઢમાં ભયંકર અકસ્માત, બોલેરો ટ્રકમાં ઘૂસી જતા 6 બાળકો સહિત 14ના ઘટનાસ્થળે જ મોત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રતાપગઢ (Pratapgarh) માં મોડી રાતે ભયંકર રોડ અકસ્માત (Accident) સર્જાતા 6 બાળકો સહિત 14 લોકોના દર્દનાક મોત થયા છે. આ મામલો માનિકપુર પોલીસ સ્ટેશનના દેશરાજ ઈનારાનો છે જ્યાં જાનમાંથી પાછી ફરી રહેલી બોલેરો ગાડી બેકાબૂ થતા રોડ પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ. જેમાં 14 જાનૈયાઓએ જીવ ગુમાવ્યો. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
Nov 20,2020, 7:33 AM IST
લખનઉ
ઘરમાં સુતો હતો પરિવાર, શોર્ટ સર્કિટથી 5 જિંદગી આગમાં હોમાઇ
ઉત્તર પ્રેદશની રાજધાની લખનઉમાં બુધવાર સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ઇન્દિરાનગરની માયાવતી કોલોનીમાં અડધી રાત્રે શોર્ટ સર્કિટ થવાથી મકાનમાં આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં એક બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે.
May 1,2019, 12:46 PM IST
અકસ્માત
લગ્નમાં જઇ રહેલા 30 લોકોને ટ્રકે ચગદી નાખ્યા, 13 લોકોના મોત, 17 ઘાયલ
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અંબાવલી ગામ નજીક નેશનલ હાઇવે 113 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પરથી પસાર થઇ રહેલી એક બિંદોલી (લગ્ન સાથે જોડાયેલ એક રિવાજ)માં બેકાબૂ ટ્રક ઘૂસી ગયો. તેના લીધે ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઇ છે, જ્યારે નવવધૂ સહિત 17 લોકોને ઇજા પહોંચી હોવાની જણાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
Feb 19,2019, 9:07 AM IST
Sholay
પ્રેમીના ઘરની સામે ટાંકી પર ચડી કિશોરી, કલાકો સુધી ભજવાયો શોલેનો સીન
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે સમયે હોબાળો થઇ ગયો, જ્યારે અહીં એક કિશોરી પ્રેમિકા ફિલ્મી સ્ટાઇલમાં ટાંકી પર ચડી ગઇ. આ મુદ્દે કાશીરામ કોલોની ચાર રસ્તા પાસેનો છે. ફિલ્મ શોલેના વીરૂ એ ઉલટા અહીં બસંતી પોતે જ ટાંકી પર ચડી ગઇ. જણાવાઇ રહ્યું છે કે કિશોરી પ્રેમિકા, પ્રેમીના ઘરની સામે બનેલી પાણીની ટાંકી પર ચડી ગઇ અને પોતાનો જીવ આપવાની ધમકી આપવા લાગી હતી.
Sep 27,2018, 17:03 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ