हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Praful Pansheriya
Praful pansheriya News
Shaktisinh Gohil
શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગ
ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાય મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે લોકશાહીમાં માગણી કરવાનો, આંદોલન કરવાનો અને શાંતિ પુર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકારી છે. દુખ છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભરતીની રજુઆત માટે ગાંધીનગર એકઠા થવુ પડે છે.
Jun 18,2024, 18:12 PM IST
gujarat
શું ગુજરાતમાં TET-TAT પાસ લાખો ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ? જાણો શિક્ષણમંત્રીનો જવાબ
Education News: ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ ૨.૬૫ લાખ અને ટાટ પાસ ૧.૧૮ લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારતી નથી.
Mar 1,2024, 15:47 PM IST
Tet-Tat pass
ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો ફરી ચગ્યો! ગુજરાતના શિક્ષણમંત્રીએ શું કહ્યું?
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે અમે લાયકાત મુજબ જ નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં ફક્ત ભલામણો જ ચાલતી હતી. અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંક આપી છે.
Feb 28,2024, 21:31 PM IST
Praful Pansheriya
રાજ્યની શિક્ષણ નીતિ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા નું મોટું નિવેદન
Guj govt won't shut any govt schools even if there are only few students studying: Praful Pansheriya
Jul 8,2023, 14:15 PM IST
Big Statement
ગુજરાતમાં સરકારી શાળાઓના બંધ થવા અંગે શિક્ષણ મંત્રીનું મોટુ નિવેદન
Education System : શિક્ષણ નીતિ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાનું મોટું નિવેદન... 8 કે 10 વિદ્યાર્થીઓ હશે તો પણ સરકારી શાળા બંધ નહીં થાય... રાજ્યમાં 25,000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે...
Jul 8,2023, 13:50 PM IST
Trending news
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના સગા ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
Nanded Lok Sabha by-election
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી
Maharashtra Assembly Election 2024
ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાન