हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM visit Sardar Sarovar Dam
Pm visit sardar sarovar dam News
PM Modi Birthday Live
નમામિ દેવી નર્મદે : સમગ્ર ગુજરાતમાં આજે ઘરે ઘરે લાપસીના રાંધણ છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને સવારથી સરદાર સરોવર ડેમ સાઇટની મુલાકાતે છે. નર્મદા ડેમ માટે અને એમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, જો આ ડેમ માટે કોઇ એક વ્યક્તિને શ્રેય આપવો હોય તો એ નરેન્દ્રભાઇને જાય છે. ન્યૂ ઇન્ડિયા આજે વિશ્વમાં આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયા ગુજરાત પર ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવી રહી છે ત્યારે આજે ગુજરાતમાં ઘરે ઘરે લાપસીના રાંધણ છે.
Sep 17,2019, 12:19 PM IST
pm modi live
વડાપ્રધાને કેવડિયાના પર્યટન ક્ષેત્રોની લીધી મુલાકાત
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના 69મા જન્મદિવસે (69th Birthday) ગુજરાતમાં (Gujarat) છે. નમામિ દેવી નર્મદે (Namami Devi Narmde) મહોત્સવ અવસરે સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) મુલાકાતે આવ્યા છે. અહીં કેવડિયામાં જંગલ સફારી પાર્ક (Safari Park), બટરફ્લાય પાર્કની (Butter Fly Park) મુલાકાત લીધી. તેમજ રિવર રાફ્ટીંગ સાઈટની (river rafting) પણ મુલાકાત લીધી. ગુજરાતમાં પહેલીવાર ઉત્તરાખંડ સરકારની મદદથી રિવર રાફ્ટીંગ શરૂ કરાયું છે. સમગ્ર સ્થળે તેઓ થોડો સમય રોકાઈ રહીને સમગ્ર કામગીરી કેવી રીતે કરાઈ છે તેની ચકાસણી કરી રહ્યાં છે. આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસે તે માટે પીએમ મોદી દ્વારા અથાગ પ્રયાસો કરાયા છે.
Sep 17,2019, 11:29 AM IST
pm modi live
વડાપ્રધાને માણી સફારી કારની સવારી
PM Modi Birthday : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં નવી ડેવલપ કરાયેલી ઈકો ટુરિઝમ સાઈટ, રીવર રાફટિંગ સાઈટ, જંગલ સફારી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાત લેશે. આ બાદ તેઓ નર્મદા ડેમ પહોંચીને નર્મદા મૈયાના નીરના વધામણાં કરશે. તેઓ ડેમ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેમણે સફારી કારની મજા માણી લીધી હતી.
Sep 17,2019, 10:51 AM IST
Trending news
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ
Love rashifal
આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!
Gujarat Poltiics
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં હાલ નહિ બદલાય પાટીલ, ગાંધીનગરથી આવી મોટી ખબર
afghanistan news
પાકિસ્તાની સ્વરૂપવાન કેદીના પ્રેમમાં પડ્યો અફઘાની જેલર, પાર કરી નાંખી તમામ હદો, પછી.
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?