Panidar region News

પાણીદાર પ્રદેશ કચ્છ હવે એટલું હરિયાળુ બનશે કે, વિદેશી ખેડૂતો પણ અહીં લગાવશે લાંબી લા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 4369 કરોડના કામો મંજૂર કર્યા હતા. કચ્છમાં નર્મદાનો વધારાનો પાણી આપવા મુદ્દે આખરે રાજ્ય સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી છે. વર્ષોથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે કામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી મંજૂરી અપાઈ હતી. 2006માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધારાના પાણીને કચ્છ પહોંચાડવા મુદ્દે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જો કે, ત્યાર બાદ અનેક વખત વિવિધ મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ દ્વારા નર્મદાના પાણીને સૈધાંતિક મંજૂરી મળ્યા હોવાના નામે સરકારના ગુણ ગાયા હતા પણ 16 વર્ષ બાદ આ કામને સરકાર તરફથી વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
Jan 18,2022, 19:09 PM IST

Trending news