हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan crisis
Pakistan crisis News
IMF
કંગાળ પાકિસ્તાનને IMF એ આપ્યો ઝટકો, કહ્યું- પહેલા 8 અબજ ડોલરની વ્યવસ્થા કરે સરકાર
IMFએ સરકારને સાત મહિનાથી પેન્ડિંગ નવમી સમીક્ષા બેલઆઉટ પેકેજ હેઠળ તેના વિદેશી દેવું ચૂકવવા માટે $8 બિલિયનની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. સંસ્થા તરફથી શનિવારે આ વાત કહેવામાં આવી હતી.
May 14,2023, 22:47 PM IST
pakistan
Pakistan ની આવી દુર્દશા, લોટ માટે ઝગડો કરી રહ્યાં છે લોકો, ચોંકાવી દેશે આ રિપોર્ટ
Pakistan Economy: પાકિસ્તાનમાં મોંઘવારીથી ગરીબ લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હાલમાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના લોકો ઘઉં માટે પડાપડી કરી રહ્યાં છે. દેશમાં ઘઉંની કમીને કારણે અરાજકતાનો માહોલ પેદા થઈ ગયો છે.
Apr 29,2023, 21:43 PM IST
Pakistan crisis
IMFની શરતો માનવા સિવાય નથી વિકલ્પ નહીં તો પાકિસ્તાન, પાકને લાગ્યો બીજો ઝટકો
Pakistan ના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે શુક્રવારે કહ્યું કે અમે IMF પ્રતિનિધિમંડળ સાથે વાત કરી છે, તેમને કહ્યું છે કે અમારા નાણા મંત્રી અને તેમની ટીમ માટે આ મુશ્કેલ સમય છે. તેમના આ નિવેદન પછી જાહેરમાં કહેવામાં આવ્યું કે થોડા કલાકોમાં જ અમેરિકી ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો ખૂબ જ નીચે આવી ગયો.
Feb 3,2023, 23:05 PM IST
Pakistan crisis
કાશ્મીરને ભૂલી જાઓ, ભારત સાથે દોસ્તી કરો... કોણે આપી પાકિસ્તાનને આવી સલાહ?
પાકિસ્તાન અત્યાર સુધી વિશ્વના દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. જો કે, હવે સાઉદી અરેબિયા અને યુએઈના સ્પષ્ટ સંદેશાને કારણે પાકિસ્તાન હવે એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે કે કાં તો તેણે અર્થવ્યવસ્થાને બચાવવી જોઈએ અથવા કાશ્મીર પર હાવી કરવી જોઈએ.
Jan 28,2023, 23:23 PM IST
Trending news
Rohit Sharma
સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોનને આ શબ્દો કહી મારી સિક્સ
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી